SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ ૨૩૯ બ્લોક : या चेयं दृश्यते स्थूला, राजविष्टरसंस्थिता । एषा किंनामिका ज्ञेया? किंगुणा वा वराङ्गना? ।।१६३।। શ્લોકાર્ચ - અને જે આ રાજવિન્ટર ઉપર રહેલી સ્કૂલ સુંદર અંગવાળી દેખાય છે એ કયા નામવાળી અથવા કયા ગુણવાળી જાણવી? I૧૬all महामूढताप्रभावः શ્લોક : विमर्शः प्राह नन्वेषा, प्रसिद्धा गुणगह्वरा । મો. મહામૂઢતા નામ, માડચ પૃથવીપતેઃ iાઠ્ય૪ા. મહામૂઢતાનો પ્રભાવ શ્લોકાર્ય :વિમર્શ કહે છે. ખરેખર હે પ્રકર્ષ !ગુણની ખાણ એવી આ મહામૂઢતા નામવાળી આ પૃથિવીપતિની ભાર્યા પ્રસિદ્ધ છે. ll૧૬૪TI. બ્લોક : चन्द्रिकेव निशानाथे, स्वप्रभेव दिवाकरे । एषा देवी नरेन्द्रेऽस्मिन्, देहाऽभेदेन वर्तते ।।१६५।। શ્લોકાર્ય : ચંદ્રમાં ચંદ્રિકાની જેમ, સૂર્યમાં સ્વપ્રભાની જેમ આ દેવી આ રાજામાં મહામોહ રાજામાં, દેહના અભેદથી વર્તે છે. ll૧૬૫ll શ્લોક : अत एव गुणा येऽस्य, वर्णिता भद्र! भूपतेः । ज्ञेयास्त एव निःशेषास्त्वयाऽमुष्या विशेषतः ।।१६६ ।। શ્લોકાર્ચ - આથી જ જે આ ભૂપતિના મહામોહના, ગુણો વર્ણન કરાયા, હે ભદ્ર પ્રકર્ષ ! તે જ નિઃશેષ ગુણો તારા વડે આણીના=મહામૂઢતાના, વિશેષથી જાણવા. ll૧૬૬ો.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy