SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तथा विचेष्टमानं च, वरगात्रि! तपोधनाः । ज्ञानालोकेन पश्यन्ति, तं जीवं शुद्धदृष्टयः ।।१४०।। શ્લોકાર્થ : તે પ્રકારે ચેષ્ટા કરતા તે જીવને હે વરરાત્રિ એવી અગૃહીતસંકેતા ! શુદ્ધ દષ્ટિવાળા તપોધન પુરુષો જ્ઞાનાલોકથી જુએ છે. ll૧૪oll શ્લોક : केवलं सन्निपातेन, समाक्रान्तं भिषग्वराः । अचिकित्स्यमिमं ज्ञात्वा, वर्जयन्ति महाधियः ।।१४१।। શ્લોકાર્ય : કેવલ સન્નિપાતથી સમાકાંત એવા આને અચિકિસ્ય જાણીને મe વાળા વૈધો વર્જન કરે છે. ll૧૪૧] શ્લોક : ततश्च तदवस्थस्य, तस्य तारविलोचने। कोऽन्यः स्यात्त्रायको जन्तो_रे दुःखौघसागरे ।।१४२।। શ્લોકાર્થ : અને તેથી તે અવસ્થામાં રહેલા તે જંતુને જીવને, હે તારવિલોચન એવી અગૃહીતસંકેતા ! ઘોર દુઃખના સમૂહરૂપ સાગરમાં કોણ અન્ય રક્ષણ કરનાર થાય. અર્થાત્ કોઈ થઈ ન શકે. II૧૪રા શ્લોક : अन्यच्च तदवस्थोऽपि, जीवोऽयं वल्गुभाषिणि! । प्रमादभोजनास्वादलाम्पट्यं नैव मुञ्चति ।।१४३।। શ્લોકાર્ચ - અને બીજું હે વલ્લુભાષિણી ! અગૃહીતસંકેતા ! તઅવસ્થાવાળો પણ આ જીવ=નરકની કારમી અવસ્થાને અનુભવતો એવો પણ આ જીવ, પ્રમાદભોજનના સ્વાદના લાંપત્યને છોડતો નથી. ll૧૪all શ્લોક : दोषाः प्रबलतां यान्तस्ततो मुष्णन्ति चेतनाम् । अत्यर्थं च महामोहसन्निपातो विवर्धते ।।१४४।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy