SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તેથી ઉન્મત્તની જેમ, મતની જેમ, ગ્રહગ્રસ્તની જેમ આતુર રોગિષ્ઠ, ગાઢ સુપ્તની જેમ ઉત્ક્રાંતવાળો વિપરીત ચેષ્ટા કરે છે. II૭૮II. શ્લોક : સ ષ મા સર્વોડપિ, ચિત્તવિક્ષેપમાપ: / महानदीकूलसंस्थो, जीवस्यास्य विजृम्भते ।।७९।। શ્લોકાર્થ: હે ભદ્રે આ જીવનો મહાનદીના કાંઠે રહેલો તે આ સર્વ પણ ચિત્તવિક્ષેપમંડપ વિલાસ પામે છે. Il૭૯ll तृष्णाप्रभावः શ્લોક : यथा च राजपुत्रेण, भोजनं चारुलोचने! । अगच्छदपि कण्ठेन, गमितं लौल्यदोषतः ।।८।। તૃષ્ણાનો પ્રભાવ શ્લોકાર્ચ - અને હે ચારુલોચન ! જે પ્રમાણે રાજપુત્ર વડે કંઠથી નહીં જતા પણ ભોજનને લૌલ્યના દોષથી અંદર નખાયું પેટમાં નખાયું. llcoll શ્લોક : तदनन्तरमेवोच्चैर्वान्तं तत्रैव भोजने । जीवस्यापि विजानीहि, समानमिदमञ्जसा ।।८१।। શ્લોકાર્ય : ત્યારપછી જ અત્યંત તે જ ભોજનમાં શીઘ વમન કરાયું. જીવનું પણ આ સમાન જાણવું. ll૮૧il. શ્લોક : તથાદિकर्माजीर्णज्वरग्रस्तः, सदा विह्वलमानसः । जराजीर्णतनुक्षामो, रोगार्दितशरीरकः ।।८२।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy