SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ આ પ્રમાણે ઘણું ધન ઉપાર્જન કરું. ઈચ્છા પ્રમાણે વિલાસ કરું. ૫૬-૫૭ દિવ્ય અંતઃપુર કરું. મનોહર રાજ્યને ભોગવું. મહાપ્રાસાદના સમૂહને અને ઉધાનોને કરાવું. ૫૮ શ્લોક ઃ ततश्च महाविभवसंपन्नः, क्षपिताखिलवैरिकः । श्लाघितः सर्वलोकेन, पूरितार्थमनोरथः । । ५९ ।। शब्दादिसुखसन्दोहसागरे मग्नमानसः । तिष्ठामि सततानन्दो, नान्यन्मानुष्यके फलम् ।।६०।। શ્લોકાર્થ : ત્યારપછી મહાવૈભવસંપન્ન એવો આ જીવ નાશ કર્યો છે અખિલ વેરીવાળો, સર્વ લોથી શ્લાઘા કરાયેલો, પૂરિત અર્થના મનોરથવાળો, શબ્દાદિ સુખના સમૂહના સાગરમાં મગ્નમાનસવાળો સતત આનંદવાળો રહે છે. મનુષ્યપણામાં અન્ય ફલ નથી. II૫૯-૬૦।। શ્લોક ઃ सेयमुद्यानिकाकाङ्क्षा, विज्ञेया सुन्दरि ! त्वया । ततो जीवो महारम्भैः, कुरुते द्रव्यसञ्चयम् ।।६१ ।। ૨૦૯ શ્લોકાર્થ -- તે આ=આ પ્રકારે જે વિચાર કરે છે એ, ઉદ્યાનમાં જવાની ઇચ્છા હે સુંદરી ! તારા વડે જાણવી. ત્યારપછી આ જીવ મહાઆરંભોથી દ્રવ્યનો સંચય કરે છે. II૬૧ શ્લોક ઃ यथेष्टं दैवयोगेन, विधत्तेऽन्तः पुरादिकम् । શબ્દાવિસુવનેશ હૈં, િિચતાસ્વાયેપિ ।।૬।। શ્લોકાર્થ : ઈચ્છા પ્રમાણે દૈવયોગથી અંતઃપુર આદિ કરે છે. અને શબ્દાદિ સુખલેશનું કંઈક આસ્વાદન પણ કરે છે. IIકસા શ્લોક ઃ अस्य जीवस्य जानीहि तदिदं मृगवीक्षणे ! । कारणं मृष्टभोज्यानां, तल्लवानां च भक्षणम् ।।६३।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy