SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે ભદ્રા ! ચિતરૂપી મહા અટવીમાં સતત વહન કરનારી મહાનદી અત્યંત વહે છે તે આ આની દુરાત્માની, પ્રમત્તતા છે. પિશા उद्यानिकाकाङ्क्षा બ્લોક : यथा च तदवस्थस्य, राजपुत्रस्य सुन्दरि! । समुत्पन्ना विलासेच्छा, जातमुद्यानिकां मनः ।।५३।। कारितानि च भोज्यानि, लौल्येन प्राशितानि च । निर्गतश्च विलासेन, पुरात्प्राप्तश्च कानने ।।५४।। निविष्टमासनं दिव्यमुपविष्टश्च तत्र सः । विस्तारितं पुरो भक्तं, नानाखाद्यकसंयुतम् ।।५५।। तथास्यापि प्रमत्तस्य, जीवस्य वरलोचने! । कर्माजीर्णात्समुत्पन्ने भीषणेऽपि मनोज्वरे ।।५६।। जायन्ते चित्तकल्लोला, नानारूपाः क्षणे क्षणे । यथोपाय॑ धनं भूरि, विलसामि यथेच्छया ।।५७।। करोम्यन्तःपुरं दिव्यं, भुजे राज्यं मनोहरम् । महाप्रासादसवातं, कारये काननानि च ।।५८ ।। षड्भिः कुलकम् ।। ઉઘાનિકામાં વિલાસ કરવાની ઈચ્છા શ્લોકાર્ધ : અને જે પ્રમાણે તદવસ્થ એવા રાજપુત્રનેત્રપ્રમતતા નદીમાં રહેલા એવા રાજપુત્રને હે સુંદરી !=અગૃહીતસંકેતા ! ઉધાનિકા પ્રત્યે મન થયું, વિલાસની ઈચ્છા ઉત્પન્ન થઈ. પિBIL અને ભોજનો કરાવાયાં. લોલ્યથી ખવાયાં. વિલાસથી નીકળ્યોઃઉધાન જવા માટે નીકળ્યો. નગરથી ઉધાનમાં પ્રાપ્ત થયો. પ૪ll. દિવ્યઆસન સ્થાપન કરાયું. તે=વેલુહલ, ત્યાં આસન ઉપર, બેઠો. સભુખ અનેક પ્રકારના ખાધથી યુક્ત ભોજન વિસ્તારિત કરાયું. પિપી તે પ્રમાણે પ્રમત્ત એવા આ પણ જીવને હે વરલોચના અગૃહીતસંકેતા! કર્મના અજીર્ણને કારણે અત્યંત ભીષણ મનોવર ઉત્પન્ન થયે છતે, અનેક પ્રકારના ચિત્તકલ્લોલો ક્ષણે ક્ષણે થાય છે. જે
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy