SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततः प्रबलदोषोऽसौ, भक्षणानन्तरं तदा । सन्निपातं महाघोरं, संप्राप्तो निजकर्मणा ।।१४।। શ્લોકાર્ચ - તેથી પ્રબલ દોષવાળો આ ભક્ષણ પછી ત્યારે પોતાના કર્મથી=પોતાના કૃત્યથી, મહાઘોર સન્નિપાતને પામ્યો. ll૧૪TI શ્લોક : पुनर्वमनबीभत्से, ततस्तत्रैव भूतले । पश्यतां पतितस्तेषां, काष्ठवन्नष्टचेतनः ।।१५।। શ્લોકાર્ય : ત્યારપછી ફરી વમનથી બીભત્સ એવી તે જ ભૂતલમાં તેઓના જોતાં કાષ્ઠની જેમ નષ્ટ ચેતનાવાળો પડ્યો. [૧૫] શ્લોક : स लोलमानस्तत्रैव, जघन्ये वान्तिकर्दमे । कुर्वन्धुरघुरारावं, श्लेष्मापूर्णगलस्तदा ।।१६।। શ્લોકાર્ચ - તે ત્યાં જ ખરાબ વાંતિકદમ=ઊલટીના કીચડમાં આળોટતો ઘુરઘુરારાવને કરતો ગ્લેખથી આ પૂર્ણ ગળાવાળો ત્યારે. ll૧૬ll શ્લોક : अनाख्येयामचिन्त्यां च, तेषामुद्वेगकारिणीम् । अशक्यप्रतिकारां च, प्राप्तोऽवस्थां सुदारुणाम् ।।१७।। શ્લોકાર્ચ - અનાખ્ય ન કહી શકાય એવી અચિંત્ય તેઓના ઉદ્વેગને કરનારી સ્વજન આદિના ઉદ્વેગને કરનારી, અશક્ય પ્રતિકારવાળી સુદારુણવાળીeખરાબ, અવસ્થાને પામ્યો. ll૧ી શ્લોક : न शक्यः समयज्ञेन, त्रातुमेष न बान्धवैः । તઃવસ્થ ન રાખ્યું, તેરૈન વાન: ૨૮ાા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy