SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સૂર્યમાં પ્રતાપની હાનિ અને લાઘવ સંપન્ન થયું. અથવા દક્ષિણ દિશામાં રહેલા સર્વની પણ આવા પ્રકારની ગતિ છે. ll૧II. શ્લોક : अन्यच्च-अयं हेमन्तो दुर्गतलोकान्प्रियवियोगभुजङ्गनिपातितान, शिशिरमारुतखण्डितविग्रहान् । पशुगणानिव मुर्मुरराशिभिः, पचति किं निशि भक्षणकाम्यया? ।।१।। શ્લોકાર્થ : અને બીજું આ હેમંત પ્રિયના વિયોગરૂપ સર્ષથી નીચે પાડેલા અને ઠંડા પવનના ખંડિત શરીરવાળા એવા દુર્ગત લોકોને ગરીબ લોકોને, પશુગણોની જેમ ભક્ષણની ઈચ્છાથી અગ્નિ વડે રાત્રિમાં શું નથી પકાવતો? અર્થાત્ રાંધે છે. II૧|| અન્તરવેશપ્રવેશ: यदा चेयतापि कालेन नोपलब्धा विमर्शप्रकर्षाभ्यां रसनामूलशुद्धिस्तदा प्रविष्टौ तावन्तरङ्गदेशेषु, तत्रापि पर्यटितौ नानाविधस्थानेषु । अन्यदा प्राप्तौ राजसचित्तनगरे વિમર્શ અને પ્રકર્ષનો અંતરંગ દેશમાં પ્રવેશ અને જ્યારે આટલા પણ કાળથી વિમર્શ-પ્રકર્ષ દ્વારા રસવાની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ નહીં ત્યારે અંતરંગ દેશમાં તે બંને પ્રવેશ્યા. ત્યાં પણ નાના પ્રકારનાં સ્થાનોમાં ભટકતા અચદા રાજસચિત્તનગરમાં પ્રાપ્ત થયા. શ્લોક : तच्च दीर्घमिवारण्यं, भूरिलोकविवर्जितम् । क्वचिदृष्टगृहारक्षं, ताभ्यां समवलोकितम् ।।१।। શ્લોકાર્થ : અને દીર્ઘ અરણ્ય જેવું, ઘણા લોકોથી વિવર્જિત, ક્વચિત્ દુષ્ટ ગૃહના આરક્ષકવાળું તે નગરરાજસચિત્તનગર તેઓ વડે વિમર્શ-પ્રકર્ષ વડે, જોવાયું. ||૧|| ततः प्रकर्षणाभिहितं-माम! किमितीदं नगरं विरलजनतया शून्यमिव दृश्यते? किं वा कारणमाश्रित्येदमीदृशं संपन्नम् ? विमर्शः प्राह
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy