SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ અથવા મલક્ષયથી જનિત નિર્મલ માનસ નગરમાં જે આ સુંદરતાની પુત્રી છે તેનું વર્ણન કરવા કોણ સમર્થ છે ? ||૭|| શ્લોક ઃ ૧૩૨ अत एव प्रकर्षोऽपि, नेदानीं बहु वर्ण्यते । अनन्तगुण एवायं जनयित्र्या विभाव्यते ॥ ८ ॥ શ્લોકાર્થ ઃ આથી જ પ્રકર્ષ પણ હમણાં બહુ વર્ણન કરાતો નથી=એના સન્મુખ તેનું વર્ણન કરવું ઉચિત નથી તેથી હમણાં બહુ વર્ણન કરાતો નથી, માતાથી આ=પ્રકર્ષ, અનંત ગુણવાળો વિભાવન કરાય છે. IIII શ્લોક ઃ વત્સ! જિ વધુનોòન? ધન્યત્ત્વ સર્વથા નને । यस्येदृशं महाभागं, संपन्नं ते कुटुम्बकम् ।।९।। શ્લોકાર્થ ઃ હે વત્સ ! વિચક્ષણ ! વધારે કહેવાથી શું ? તું=વિચક્ષણ, સર્વથા લોકમાં ધન્ય છે. જેનું આવું મહાભાગ્યવાળું તારું કુટુંબ સંપન્ન થયું. લા શ્લોક ઃ अत एव वयं चित्ते, साशङ्काः साम्प्रतं स्थिताः । આજળ્યે રસનાજામ, નોતેિય યતસ્તવ ।।।। શ્લોકાર્થ ઃ આથી જ અમે=શુભોદય અને નિજચારુતા, ચિત્તમાં રસનાના લાભને જાણીને હમણાં સાશંવાળાં રહ્યાં, જે કારણથી તને આ=રસના, ઉચિત નથી. II૧૦|| શ્લોક ઃ मा भूद् बुद्धेर्विघाताय, सपत्नी मत्सरादियम् । विशेषतः प्रकर्षस्य, तेन चिन्तातुरा वयम् ।।११।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy