SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ स लोलताविनिर्मुक्तो, रसनां पालयन्नपि । अशेषक्लेशहीनात्मा, सुखमास्ते विचक्षणः ।। २३ ।। શ્લોકાર્થ ઃ તે-વિચક્ષણ લોલતાથી રહિત=રસોની લોલુપતાથી રહિત, રસનાને પાલન કરતો પણ બધા ક્લેશોથી રહિત સ્વરૂપવાળો વિચક્ષણ સુખે રહે છે. II3II શ્લોક ઃ શ્લોક ઃ યતઃ ये जाता ये जनिष्यन्ते, जडस्येह दुरात्मनः । રસનાલાલને દોષા, નોતતા તંત્ર હારમ્ ।।૨૪।। શ્લોકાર્થ : જે કારણથી જડ એવા દુરાત્માને અહીં=સંસારમાં, રસનાના લાલનમાં જે દોષો થયા છે અને જે થશે તેમાં કારણ લોલતા છે=રસનાની લોલુપતાની પરિણતિ જ કારણ છે. ।।૨૪।। શ્લોક ઃ विचक्षणेन सा यस्माल्लोलताऽलं निराकृता । रसनापालनेऽप्यस्य, ततोऽनर्थो न जायते ।। २५ ।। શ્લોકાર્થ ઃ જે કારણથી વિચક્ષણ વડે તે લોલતા અત્યંત નિરાકૃત કરાઈ. આના=વિચક્ષણના, રસનાના પાલનમાં પણ તેનાથી=જીભરૂપ રસનાથી, અનર્થ થતો નથી. II૨૫।। मातृपितृज्ञापनम् इतश्च तुष्टचित्तेन, जडेनाम्बा स्वयोग्यता । ज्ञापिता रसनालाभं, जनकश्चाशुभोदयः ।। २६।। જડ અને વિચક્ષણ દ્વારા પોતપોતાના માતા-પિતાને રસના અને લોલતાનું જ્ઞાપન શ્લોકાર્થ ઃ અને આ બાજુ તુષ્ટ ચિત્તવાળા જડ વડે=રસના અને લોલુપતાથી આનંદિત થયેલા જડ વડે, સ્વયોગ્યતારૂપ માતા અને અશુભોદય જનક રસનાના લાભને જ્ઞાપિત કરાયા. II૨૬II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy