SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી વિસ્ફારિત ચક્ષવાળા કૌતુકથી વિસ્મયપૂર્વક વિચક્ષણ અને જડ દ્વારા લાંબા સમય સુધી તે વદનકોટરરૂપ જંગલ જોવાયું. ll૪૭ll શ્લોક : अथ तस्मात्समुद्भूता, रक्तवर्णा मनोहरा । दासचेट्या समं काचिल्ललना चारुविग्रहा ।।४८।। શ્લોકાર્થ : હવે તેમાંથી તે વદનકોટરથી, રક્તવર્ણવાળી મનોહર દાસની ચેટી સાથે કોઈક સુંદરવિગ્રહવાળી સુંદર શરીરવાળી, લલના સ્ત્રી, પ્રગટ થઈ. ll૪૮ll શ્લોક : तां वीक्ष्य स जडश्चित्ते, परं हर्षमुपागतः । ततश्च चिन्तयत्येवं, विपर्यासितमानसः ।।४९।। શ્લોકાર્ચ - તેને જોઈને તે જડ અત્યંત હર્ષ પામ્યો. અને તેથી વિપર્યાસ માનસવાળો જડ આ પ્રમાણે વિચારે છે. II૪૯II. શ્લોક : अहो अपूर्विका योषिदहो सुन्दरदर्शना । अहो संस्थानमेतस्या, अहो रूपमहो गुणाः ।।५०।। શ્લોકાર્ચ - અહો, અપૂર્વ શ્રી અહીં મુખરૂપી જંગલમાં, સુંદર દર્શનવાળી છે. અહો, આનું-જીભરૂપી સ્ત્રીનું, સંસ્થાન છે અર્થાત્ સુંદર આકાર છે. અહો સુંદર રૂપ છે. અહો, સુંદર ગુણો છે. II૫ol. શ્લોક : किमेषा नाकतो मुग्धा, भ्रष्टा स्यादमराङ्गना? । किं वा पातालतो बाला, नागकन्या विनिर्गता? ।।५१।। શ્લોકાર્ચ - શું આ મુગ્ધ એવી જીભડીરૂપી લલના સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી દેવાંગના છે ? અથવા શું પાતાલથી આવેલી નાગકન્યા બાલા છે ? પ૧il.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy