SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જડ સાથે રસના અને લોલતાનો સંગ શ્લોકાર્ધ : હવે અન્યદા પોતાનું સુમનોહર વદનકોટર નામનું જંગલ ખરેખર વિચક્ષણ અને જડ દ્વારા જોવાયું. ll૪all શ્લોક : तत्र खादनपानेन, ललमानौ यथेच्छया । तौ द्वावपि स्थितौ कञ्चित्कालं संतुष्टमानसौ ।।४४।। શ્લોકાર્ય : ત્યાં ખાવા અને પીવા વડે યથેચ્છાથી રમતા તે બંને પણ વિચક્ષણ અને જડ બંને પણ, કેટલોક કાળ સંતુષ્ટ માનસવાળા રહ્યા. ll૪૪ll શ્લોક : तत्र कुन्दसमाः शुभ्रा, रदनाः सन्ति वृक्षकाः । तेषां च वीथिकायुग्मं, ताभ्यां दृष्टं मनोहरम् ।।४५।। શ્લોકાર્ધ : ત્યાં કુંદન જેવા ઉજ્વલ દાંતરૂપી વૃક્ષો છે. અને તેઓનું મનોહર વીથિકાયુગ્મ મનોહર દાંતનો માર્ગ, તેઓ વડે જોવાયો. ll૪પા શ્લોક : તત: સ્કૂદત્તેનાડત્તા, પ્રવિરલ પ્રવિત્નોવિતમ્ | तत्र चाऽलब्धपर्यन्तं, दृष्टं ताभ्यां महाबिलम् ।।४६।। શ્લોકાર્ચ - તેથી કુતૂહલથી અંદર પ્રવેશીને જોવાયું તે વદનકોટરમાં પ્રવેશ કરીને જોવાયું. અને ત્યાં વદનકોટર નામના જંગલમાં, અલબ્ધપર્યત મહાબિલ જોવાયું. ll૪૬ll. શ્લોક - ततो विस्फारिताऽक्षाभ्यां, कौतुकेन सविस्मयम् । विचक्षणजडाभ्यां तत्, सुचिरं संनिरीक्षितम् ।।४७।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy