SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : समस्तशास्त्रतत्त्वज्ञो, वाचि पाटवसंगतः । नीतिमार्गप्रवीणात्मा त्रासकः शत्रुसंहतेः ।।२१।। શ્લોકાર્થ : સમસ્ત શાસ્ત્રના તત્ત્વને જાણનાર, વાણીમાં પટુતાથી યુક્ત, નીતિમાર્ગમાં પ્રવીણ, શત્રુના સમૂહને ત્રાસને કરનાર છે. ll૧|| શ્લોક : स्वगुणोत्सेकहीनात्मा, विमुक्तः परनिन्दया । अहृष्टः सम्पदा लाभे परार्थं च विनिर्मितः ।।२२।। શ્લોકાર્ચ - સ્વગુણના ગર્વથી રહિત સ્વરૂપવાળો, પરનિંદાથી મુકાયેલો, સંપત્તિના લાભમાં હર્ષરહિત, બીજાઓ માટે નિર્માણ થયેલ અર્થાત્ બીજા જીવોના હિત માટે જ જન્મેલ એવો વિચક્ષણ નામનો પુત્ર હતો એમ યોજન છે. ||રરા શ્લોક : किञ्चेह बहुनोक्तेन? यावन्तः पुरुषे गुणाः । गीयन्ते तेऽखिलास्तत्र, प्रादुर्भूता विचक्षणे ।।२३।। શ્લોકાર્ચ - અને અહીં વધારે શું કહેવું ? પુરુષમાં જેટલા ગુણો ગવાય છે તે સંપૂર્ણ તે વિચક્ષણમાં પ્રાદુર્ભાવ પામ્યા. ll૨all શ્લોક : अथ संवर्धमानोऽसौ, शरीरेण प्रतिक्षणम् । जडस्तु यादृक संपन्नस्तदिदानीं निबोधत ।।२४।। શ્લોકાર્ચ - હવે શરીરથી પ્રતિક્ષણ વૃદ્ધિ પામતો એવો આ જડ જેવો થયો તેને હવે જાણો. રજા શ્લોક : विपर्यस्तमनाः सत्यशौचसन्तोषवर्जितः । मायावी पिशुनः क्लीबो, निन्दकः साधुसंहतेः ।।२५।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy