SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ GO ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : તે બેમાં વિચક્ષણ પ્રતિક્ષણ વધતો સ્વગુણો વડે જેવો થયો તે હમણાં તમે જાણો. ||૧૬II શ્લોક : मार्गानुसारिविज्ञानः पूजको गुरुसंहतेः । मेधावी प्रगुणो दक्षो, लब्धलक्ष्यो जितेन्द्रियः ।।१७।। શ્લોકાર્ચ - માર્ગાનુસારી વિજ્ઞાનવાળો, ગુરુના સમૂહનો પૂજક, બુદ્ધિમાન, પ્રકૃષ્ટ ગુણવાળો, દક્ષ, લબ્ધલક્ષ્યવાળો, જિતેન્દ્રિય, II૧ળા. શ્લોક : सदाचारपरो धीरः, सद्भोगी दृढसौहदः । देवाभिपूजको दाता, ज्ञाता स्वपरचेतसाम् ।।१८।। શ્લોકાર્ચ - સદાચારમાં તત્પર, ધીર, સદ્ભોગી, દઢસુંદર હૃદયવાળો, દેવનો પૂજક, દાતા, સ્વપરચિત્તનો જ્ઞાતા, II૧૮II શ્લોક : सत्यवादी विनीतात्मा, प्रणयागतवत्सलः । क्षमाप्रधानो मध्यस्थः, सत्त्वानां कल्पपादपः ।।१९।। શ્લોકાર્ચ - સત્યવાદી, વિનીતાત્મા, પ્રણયથી આવેલા પ્રત્યે વત્સલવાળો, ક્ષમાપ્રધાન, મધ્યસ્થ, જીવો માટે કલ્પવૃક્ષ જેવો, II૧૯ll શ્લોક : धर्मकनिष्ठः शुद्धात्मा, व्यसनेऽप्यविषण्णधीः । स्थानमानान्तराऽभिज्ञः, कुत्सिताऽऽग्रहवर्जितः ।।२०।। શ્લોકાર્ચ - ધર્મમાં એક નિષ્ઠાવાળો, શુદ્ધાત્મા, આપત્તિમાં પણ અવિષાદ બુદ્ધિવાળો, સ્થાન, માન અને અંતરાત્માને જાણનાર, કુત્સિત આગ્રહથી વર્જિત, IlRol
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy