SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને વળી, જે પુરુષ પોતાના અને પરના બલાબલની અપેક્ષા રાખ્યા વગર અશક્ય અર્થમાં પ્રવર્તે છે, તે–પુરુષ, બુદ્ધિમાનોને હાસ્યાસ્પદ થાય છે. શા શ્લોક : तदत्रैवं स्थिते कार्ये, यद्भविष्यत्तया परम् । भवतां त्यक्तचिन्तानामासितुं युज्यते ध्रुवम् ।।३।। શ્લોકાર્ય : તે કારણથી=કુમારના વિષયમાં પ્રવૃત્તિ અશક્ય છે તે કારણથી, આ પ્રમાણે કાર્ય સ્થિત હોતે છતે કુમારના પાપમિત્રના પરિહારના વિષયમાં અશક્ય અનુષ્ઠાન છે એ પ્રમાણે કાર્ય સ્થિત હોતે છતે ભવિષ્યરયા જે પરમ છે=ભવિષ્યમાં જે થનારું છે ત્યાગ કરેલી ચિંતાવાળા તમોએ નક્કી રહેવું ઘટે છે. Il3II શ્લોક : अन्यच्च कथ्यते किञ्चिच्चेतसः स्वास्थ्यकारणम् । निरालम्बनतामेत्य, मा भूदैन्यं भवादृशाम् ।।४।। શ્લોકાર્થ : અને બીજું ચિત્તના સ્વાધ્યનું કારણ કંઈક કહેવાય છે. નિરાલંબનતાને પ્રાપ્ત કરીને તમને દૈન્ય ન થાઓ. તે કારણથી બીજું કહેવાય છે એમ અન્વય છે. III तातेनाभिहितं-आर्य! साधूक्तं, समाश्वासिता वयमनेन भवता पश्चिमवचनेन, तत्कथय किं तदस्माकं चेतसः स्वास्थ्यकारणमिति । जिनमतज्ञेनाभिहितं-महाराज! अस्त्यस्य कुमारस्य प्रच्छन्नरूपः पुण्योदयो नाम वयस्यः, स यावदस्य पार्श्ववर्ती तावदेष वैश्वानरः पापमित्रतया यं यमनर्थं कुमारस्य संपादयिष्यति स सोऽस्य प्रत्युतार्थरूपतया पर्यवस्यतीति, तदाकर्ण्य मनाक् स्वस्थीभूतस्तातः । अत्रान्तरे दिनकरमम्बरतलस्य मध्यभागमारूढं निवेदयन्नाडिकाच्छेदप्रहतपटहनादानुसारी समुत्थितः शङ्खशब्दः, पठितं कालनिवेदकेन । તાત વડે કહેવાયું – હે આર્ય ! સુંદર કહેવાયું, આ પશ્ચિમવાક્યથી=અંતિમવાક્યથી, અમે તમારા વડે આશ્વાસિત કરાયા છીએ, તે કારણથી તમે કહો, અમારા ચિતતા સ્વાથ્યનું કારણ શું છે. જિનમતજ્ઞ વડે કહેવાયું – હે મહારાજ ! આ કુમારનો પ્રચ્છન્ન રૂપ પુણ્યોદય નામનો મિત્ર છે. તે= પુણ્યોદય, જયાં સુધી આવી પાર્શ્વવર્તી છે કુમારની પાસે છે, ત્યાં સુધી પાપમિત્રપણાથી આ વૈશ્વાનર કુમારને જે જે અનર્થ સંપાદન કરશે તે તે ઊલટું આ=કુમારને, અર્થરૂપપણાથી પર્યવસાન
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy