SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મુસાફરી કરનારા જીવો રસ્તામાં કોઈક રીતે ભેગા થાય છે તેમ સર્વ સંસારી જીવો બાહ્ય કુટુંબરૂપે કોઈક ભવમાં ભેગા થાય છે. અને તે પથિક ભેગા થયા પછી આગળ છૂટા પડે છે, તેમ દરેક ભવનું ત્રીજું કુટુંબ આગળ જતાં છૂટું પડે છે. ll૨૯ll શ્લોક : ततश्चअन्यान्यानि कुटुम्बानि, मुञ्चन्तो वासकेष्विव । સારા રહે, સંપત્તિ પુનઃ પુનઃ Tરૂ૦ના શ્લોકાર્થ : અને તેથી=સર્વ જીવો પથિક પ્રાયઃ છે તેથી, અન્ય અન્ય કુટુંબોને છોડતા વાસની જેમ મુસાફરી કરનારા મુસાફરો કોઈક સ્થાનમાં કેટલોક સમય સાથે વાત કરે તેઓની જેમ, અપર અપર દેહમાં ફરી ફરી સંચરે છે=સર્વ જીવો સંચરે છે. lla || શ્લોક : राजाऽऽह नाथ! यद्येवं, ततोऽत्रापि भवे नृणाम् । कुटुम्बे स्नेहसम्बन्धो, महामोहविजृम्भितम् ।।३१।। શ્લોકાર્ધ : રાજા કહે છે – હે નાથ ! જો આ પ્રમાણે છે કીજું કુટુંબ દરેક ભવમાં જુદું જુદું થાય છે એ પ્રમાણે છે, તેથી આ પણ ભવમાં મનુષ્યોને કુટુંબમાં સ્નેહનો સંબંધ મહામોહથી વિભિત છે. Il3II શ્લોક : सूरिराह महाराज! सम्यग्ज्ञातमिदं त्वया । महामोहं विना को वा, कुर्यादेवं सकर्णकः? ।।३२।। શ્લોકાર્ચ - સૂરિ કહે છે – હે મહારાજ ! આ ત્રીજા કુટુંબનો સ્નેહ મહામોહનો વિલાસ છે એ, તારા વડે સમ્યફ જણાયું. કોણ બુદ્ધિમાન મહામોહ વગર આવું કરે ?=અસ્થિર એવા કુટુંબ પ્રત્યે સ્નેહનો સંબંધ કરે ? Il3 શ્લોક : राजाऽऽह यो न शक्नोति, कर्तुं नाथ! निबर्हणम् । द्वितीयस्य कुटुम्बस्य, कथञ्चिच्छक्तिविभ्रमात् ।।३३।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy