SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય : રાજા કહે છે – ભગવાન વડે પૂર્વમાં સદા અનાદિ ભવોદધિમાં પ્રવાહથી અવિચ્છિન્ન પ્રથમ અને બીજું કુટુંબ કહેવાયું. રિપII શ્લોક : तृतीयं पुनरुद्दिष्टं, विनाशोत्पत्तिधर्मकम् । तत्किं भवे भवे नाथ! संभवत्यपरापरम्? ।।२६।। શ્લોકાર્થ : ત્રીજું વળી, વિનાશ-ઉત્પત્તિધર્મવાળું કહેવાયું, તે કારણથી હે નાથ ! દરેક ભવોમાં તે અપર અપર સંભવે છે? અન્ય અન્ય સંભવે છે? પારકી શ્લોક : सूरिराह महाराज! संभवत्यपरापरम् । भवे भवेऽत्र जन्तूनां, तत्तृतीयं कुटुम्बकम् ।।२७।। શ્લોકાર્થ : સૂરિ કહે છે – હે મહારાજ ! દરેક ભવમાં અહીં=સંસારમાં, તે ત્રીજું કુટુંબ અપર અપર સંભવે છે. પર૭ી. શ્લોક : राजाऽऽह नाथ! यद्येवं, ततोऽनादिभवार्णवे । अनन्तानि कुटुम्बानि, त्यक्तपूर्वाणि देहिभिः ।।२८।। શ્લોકાર્ચ - રાજા કહે છે – હે નાથ ! જો આ પ્રમાણે છે દરેક ભવોમાં બીજું બીજું કુટુંબ થાય છે એ પ્રમાણે છે, તો અનાદિ ભવરૂપી સમુદ્રમાં જીવો વડે ભક્ત પૂર્વ અનંતાં કુટુંબો છે. ll૨૮l. શ્લોક : सूरिराह महाराज! सत्यमेतन संशयः । एते हि पथिकप्रायाः, सर्वे जीवास्तपस्विनः ।।२९।। શ્લોકાઃ સૂરિ કહે છે – હે મહારાજ ! સત્ય આ છે. સંશય નથી ત્રીજું કુટુંબ અનાદિ ભવમાં અનંતા ત્યક્તપૂર્વક છે એ સત્ય છે, સંશય નથી. દિ જે કારણથી, સર્વ તપસ્વી જીવો પથિક પ્રાયઃ છે
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy