SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ માછલાઓની જેમ સદા ડોલાયમાન થતા એવા સ્વકર્મના પરિણામથી, ભવ્યત્વના પરિપાકને કારણે મનુષ્યત્વ આદિ સામગ્રી વડે અને કાલાદિના યોગથી ધન્ય, સકલકલ્યાણનું જનક, અચિંત્યશક્તિવાળું જે કોઈ જીવમાં પરમેશ્વર સંબંધી અનુગ્રહ થાય ત્યારે તે જીવ દુર્ભેદ એવી ગ્રંથિના ભેદથી સંપૂર્ણ ક્લેશના નાશને કરનાર જિનેન્દ્ર સંબંધી તત્વદર્શનને પામે છે. ll૧૭થી ૨૦II. શ્લોક : ततोऽसौ गृहिधर्मं वा, प्राप्नुयाज्जिनभाषितम् । लभते साधुसद्धर्म, सर्वदुःखविमोचकम् ।।२१।। શ્લોકાર્ય : ત્યારપછી આ=જીવ, જિનભાષિત ગૃહસ્થધર્મ પ્રાપ્ત કરે છે અથવા સર્વ દુઃખોથી છોડાવનાર એવો સાધુધર્મ પ્રાપ્ત કરે છે. lll શ્લોક : सा चेयती भवेत्कस्य, सामग्रीयं सुदुर्लभा । राधावेधोपमानेन, धर्मप्राप्तिः प्रकीर्तिता ।।२२।। શ્લોકાર્ય : અને તે આટલી સામગ્રી કોઈક જીવને થાય, આ ધર્મની પ્રાપ્તિ રાધાવેધની ઉપમાથી દુર્લભ છે. III શ્લોક : तदत्र लब्धे सद्धर्मे, कुरुध्वं यत्नमुत्तमम् । સનવ્વસ્થ તુ તામાર્થ, પદધ્વમિદ દેનના! સારરૂા. શ્લોકાર્ચ - તે કારણથી આ સદ્ધર્મ પ્રાપ્ત થયે છતે ઉત્તમ યત્ન કરો. તે લોકો ! અહીંસંસારમાં, અલભ્યના લાભ માટે યત્ન કરો. |રકILL जयस्थलीयप्रश्नः अत्रान्तरे चिन्तितं नरेन्द्रेण-केवलज्ञानदिवाकरो भगवानयं, नास्त्यस्य किञ्चिदज्ञेयं, अतः पृच्छामि भगवन्तमात्मीयं संशयं, अथवा पश्यत्येव भगवान्मदीयं सन्देहं जिज्ञासां वा, अतः कथयतु ममानुग्रहेण । ततो भगवता सूरिणा भव्यजनबोधनार्थमभिहितो नरेन्द्रः-महाराज! वाचा पृच्छ, नृपतिनाऽभिहितंभदन्त! येयं मदीयदुहिता मदनमञ्जूषा, अस्याः पद्मनृपतिसुतनन्दिवर्धनकुमाराय दानार्थं प्रहितो
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy