SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૫૦ श्लोकार्थ : આ=આ જીવો, સર્વજ્ઞભાષિત એવા આ ધર્મને ક્યારેય પણ પૂર્વે પામ્યા નથી, તેથી આ=જીવો, भवनं भान छे. ॥१४॥ श्लोड : अथाऽवाप्तो भवेज्जैनो, धर्मोऽमीभिः कदाचन । ततः कुतो भवोऽमीषाम् ? क्व तार्णं वह्निमीलके ? ।। १५ ।। श्लोकार्थ : હવે જૈનધર્મ આમના વડે=આ જીવો વડે, ક્યારેય પણ પ્રાપ્ત કરાયો હોત તો આમનો ભવ ज्यांथी होय ? वनिना भील मां = अग्निना भेणापमां, तृरानो समूह ज्यांथी होय ? ||१५|| श्लोड : तस्मात्सुनिश्चितं राजन्नेतन्नास्त्यत्र संशयः । नैवाऽवाप्तः पुरा धर्मो, जन्तुभिर्जिनदेशितः । ।१६।। श्लोकार्थ : તે કારણથી હે રાજન ! આ સુનિશ્ચિત છે એમાં સંશય નથી. પૂર્વમાં જિનદેશિત ધર્મ જીવો વડે प्राप्त डरायो नथी ४ ||१५|| श्लोक : एवं च स्थिते यदाऽनादौ भवेऽमीषां, मत्स्यानामिव सागरे । सदा दोलायमानानां जीवानां दुःखसङ्कुले ।।१७।। स्वकर्मपरिणामेन, भव्यत्वपरिपाकतः । मनुष्यत्वादिसामग्र्या, तथा कालादियोगतः । ।१८।। धन्यः सकलकल्याणजनकोऽचिन्त्यशक्तिकः । यत्र क्वचिद् भवेज्जीवेऽनुग्रहः पारमेश्वरः । । १९ ।। स तदा लभते जीवो, दुर्भेदग्रन्थिभेदतः । अशेषक्लेशनिर्णाशि, जैनेन्द्रं तत्त्वदर्शनम् ।। २० ।। चतुर्भिः कलापकम् श्लोकार्थ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જ્યારે દુઃખથી ભરેલા એવા અનાદિ સંસારમાં સાગરમાં
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy