SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોકાર્ય :દુષ્ટયેષ્ટાથી હંમેશાં લોકોને સંતાપને કરનારા છે તેઓના ઉદ્ધનને કરતો તે રાજા રહે છે. II8I શ્લોક : ज्ञानवैराग्यसंतोषत्यागसौजन्यलक्षणाः । ये चान्ये जनताऽऽह्लादकारिणः शिष्टसंमताः ।।५।। શ્લોકાર્ય : જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ, ત્યાગ, સૌજન્ય લક્ષણ, જનતાને આ@ાદ, કરનારા શિષ્ટસંમત જે અન્ય ગુણો છે. આપા શ્લોક - तेषां स राजा सततं, परिपालनतत्परः । आस्ते निःशेषकर्त्तव्यव्यापारविमुखः सदा ।।६।। युग्मम् શ્લોકાર્ય : તેઓના=તે ગુણોના, પરિપાલનમાં સતત તત્પર, નિઃશેષ કર્તવ્યના વ્યાપારથી વિમુખ એવો તે રાજા સદા રહે છે. IIકો. શ્લોક : धीधृतिस्मृतिसंवेगशमाद्यैः परिपूर्यते । भाण्डागारं यतस्तस्य, गुणरत्नैः प्रतिक्षणम् ।।७।। શ્લોકાર્ચ - જે કારણથી ઘી, ધૃતિ, સ્મૃતિ, સંવેગ શમ આદિ ગુણરત્નોથી પ્રતિક્ષણ તેના=શુભપરિણામરાજાના, ભાંડાગારને પ્રતિક્ષણ પૂર્ણ કરાય છે. llll શ્લોક : दण्डश्च वर्द्धते तस्य, चतुर्भेदबलात्मकः । शीलाङ्गलक्षणैर्नित्यं, रथदन्तिहयादिभिः ।।८।। શ્લોકાર્ચ - અને તે રાજાનો ચાર ભેટવાળા બલ સ્વરૂપ દંડ શીલાંગ લક્ષણોરૂપ રથ, હાથી, ઘોડાદિ વડે નિત્ય વધે છે. III.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy