SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ हृदये-नन्दिवर्धनकुमार एवायं, केवलं कथं तस्येह संभवः? अथवा विचित्राणि विधेविलसितानि, तद्वशगानां हि प्राणिनां किं वा न संभवति? કનકપુરમાં બંદી તરીકે ગમન અચદા કતકપુરથી ચોરોના ઉપર દંડ આવ્યો=હુમલો આવ્યો. ચોરો નાસ્યા. તે પલ્લી લૂંટાઈ. બંદીજનો ગ્રહણ કરાયા. કનકપુરમાં લઈ જવાયા. હું પણ તેના મધ્યે ગયો. બંદી એવો હું વિભાકર નૃપતિને બતાવાયો. તેથી મને જોઈને આના વડે વિભાકર વડે, વિચારાયું – અરે ! શું આ આશ્ચર્ય છે. જે કારણથી આ પુરુષ હાડકા અને ચામડીના શેષપણાના કારણે દાવાનળથી બળેલા વૃક્ષ જેવો પણ નંદિવર્ધનકુમારની આકારતાને ધારણ કરે છે. તેથી હું નખના અગ્રથી યાવત્ વાળના અગ્ર સુધી જોવાયો વિભાકર રાજા વડે જોવાયો. ત્યારપછી તેના હદયમાં સ્થિર થયું. આ નંદિવર્ધનકુમાર જ છે. ફક્ત તેનું અહીં કઈ રીતે સંભવે ? અથવા વિધિના વિલાસો વિચિત્ર છે=ભાગ્યના વિલાસો વિચિત્ર છે. તેના વશ થયેલા પ્રાણીઓને શું ન સંભવે ? શ્લોક : તથાદિय एकदा नताशेषभूपमौल्यर्चितक्रमः । वचने वचने लोकैर्जय देवेति भण्यते ।।१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – જે એક વખત નમેલા બધા રાજાઓના મુગટોથી અર્ચિત ચરણવાળો દરેક વચનમાં લોકો વડે “દેવ જય પામો' એ પ્રમાણે કહેવાય છે. III. શ્લોક : स एव विधिना राजा, तस्मिन्नेव भवेऽन्यदा । रोराकारं विधायोच्चै नाकारं विडम्ब्यते ।।२।। શ્લોકાર્ચ - તે જ રાજા વિધિ વડે તે જ ભવમાં અન્યદા ભિખારી આકારને કરાવીને અત્યંત અનેક આકારે વિલંબિત કરાય છે. ll विभाकरदर्शितस्नेहस्तन्मारणं च तस्मात्स एवायं, नास्त्यत्र सन्देहः । ततः स्मृतमित्रभावेन गलदानन्दोदकप्रवाहक्षालितकपोलेन सिंहासनादुत्थाय समालिङ्गितोऽहं विभाकरेण । ततः किमेतदिति विस्मितं राजमण्डलं, ततो
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy