SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૩૫ નગરનો દાહ અચદા અત્યંત ક્ષીણપણાને કારણે મને અર્ધરાત્રે ક્ષણ માત્ર નિદ્રા આવી. ત્યારપછી સૂતેલા મારું બંધન ઉંદરડાઓ વડે છેદાયું. મુત્કલ થયો=બંધનથી રહિત થયો. બે દરવાજા ખુલ્લા કરાયા. રાજકુલના હું બહિર્દેશમાં નીકળ્યો, રાજકુલ જોવાયું, જ્યાં સુધી કોઈ જાણતું નથી. તેથી મારા વડે= નંદિવર્ધત વડે, વિચારાયું. સર્વ જ આ રાજકુલ અને નગર મારું વેરીભૂત વર્તે છે. જે કારણથી આ રીતે પાપી એવા રાજકુલ વડે હું પરિકલેશિત કરાયો. તેથી મારા અંદરવર્તી વૈશ્વાનર=ઉત્કટ દ્વેષ, ઉલ્લસિત થયો. સહર્ષપણાથી હિંસા વડે હુંકારો કરાયો. મારા વડે પ્રજવલિત અગ્નિકુંડ જોવાયો. હદયમાં વિચારાયું. અહીં મારા શત્રુમાં, વૈરીની પીડાનો ઉપાય આ છે=આ અગ્નિકુંડ છે. તે આ પ્રમાણે – શરાવતે ગ્રહણ કરીને અંગારાને ભરીને ત્યારપછી રાજકુલમાં અને નગરનાં ઈન્ધનબહુલ અપરઅપર સ્થાનોમાં થોડા થોડા તેઓને=અંગારાઓને, પ્રક્ષેપ કરું. ત્યારપછી સ્વયં જ આ બંને પણ દુરાત્મક-રાજકુલ અને નગર, ભસ્મ થશે. તેથી સર્વ તે પ્રકારે જ તે=જે પ્રકારે વિચારેલું તે પ્રમાણે જ તે, મારા વડે કરાયું. ચારે બાજુ અગ્નિ લાગ્યો. બળતો એવો હું પણ કોઈક રીતે ભવિતવ્યતાવિશેષથી નીકળી ગયો. લોકોનો આક્રંદ અવાજ શરૂ થયો. દોડો દોડો એ પ્રમાણે બોલતા પરબલની શંકાથી સુભટો દોડવા લાગ્યા. ત્યારપછી શરીરનું ક્ષીણપણું હોવાથી શરીરનું અને મનનું પરસ્પર અનુવિદ્ધપણું હોવાથી મારું ઘેર્ય ગળી ગયું. મને ભય ઉત્પન્ન થયો. અટવી સન્મુખ પલાયન થયો. મહાઅરણ્યમાં પડ્યો. કાંટાઓ વડે વીંધાયો. કલિકાઓ વડે સ્ફોટિત થયો. માર્ગથી પરિભ્રષ્ટ થયો. વિષમ ઉર્દકથી પ્રખ્ખલિત થયો. નિમ્નદેશમાં અધોમુખ પડ્યો. અંગોપાંગ પૂર્ણ થયાં. હું ઉઠવા માટે સમર્થ ન થયો. अटव्यां चौराधीनः अत्रान्तरे समागताश्चौराः, दृष्टस्तैस्तथावस्थितोऽहं, अभिहितममीभिः परस्परं-अरे! महाकायोऽयं पुरुषो, लप्स्यते परकूले बहुमूल्यं, तद् गृहीत्वा नयामः स्वस्वामिमूलमेनम् । तदाकर्ण्य समुल्लसितो ममान्तर्निमग्नो वैश्वानरः, स्थितोऽहमुपविष्टः । ततस्तेषामेकेनाऽभिहितं-अरे! विरूपकोऽस्याभिप्रायः, ततः शीघ्रं बध्नीत यूयमेनं, अन्यथा दुर्ग्रहो भविष्यति, ततो गाढतरं हत्वा धनुःशाखाभिर्नियन्त्रितोऽहं पश्चान्मुखीकृत्य बाहू, ददतो गालीबद्धं मे वक्त्रकुहरं, ततः समुत्थापितोऽहं परिहितं जरच्चीवरखण्डं, खेटितो ददद्भिर्गाढप्रहारान्, नीतः कनकपुरप्रत्यासत्रां भीमनिकेतनाभिधानां भिल्लपल्लीं, दर्शितो रणवीरस्य पल्लीपतेः, अभिहितमनेन-अरे! पोषयत तावदेनं, येन पुष्टो विक्रेतुं नीयते, ततो यदाज्ञापयति देव इति वदता नीतोऽहमेकेन चौरेण स्वभवने, छोटितं वदनं, त्रोटितं बन्धनं, कृतो मुत्कलो, लग्नोऽहं चकारादिभिः, कुपितश्चौरो, हतोऽहं दण्डादिभिर्नवरं समर्पितोऽयं मम स्वामिनेति मत्वा न मारितोऽहमनेन, केवलं दापितं कदशनं, ततो बुभुक्षाक्षामकुक्षितया संजातं मे दैन्यं, तदेव
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy