SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૨૩ શ્લોકાર્ચ - કામ, ક્રોધ, ભય, દ્રોહ, મોહ, માત્સર્ય, વિભ્રમ, શાક્ય, પૈશુન્ય, રાગાદિ જે લોકમાં પાપના હેતુઓ છે. I૯ll શ્લોક - तेषां तया सहाऽवस्था, नास्त्येव भुवनत्रये । અતઃ સા વાતા વેવી, પાપાનાં તૂરવર્તિની સારા શ્લોકાર્ચ - તેઓનું તેણીની સાથે-ચારુતાની સાથે, ભુવનત્રયમાં અવસ્થાન નથી જ. આથી તે ચારુતા દેવી પાપોની દૂરવર્તિની છે. ||૧૦|| दयाप्रभावकथनम् तस्याश्च शुभपरिणामसम्बन्धिन्याश्चारुताया महादेव्या आह्लादहेतुर्जगतः, सुन्दरा रूपेण, वल्लभा बन्धूनां, कारणमानन्दपरम्परायाः, सततं मुनीनामपि हृदयवासिनी विद्यते दया नाम दुहिता । દયાના પ્રભાવનું કથન અને શુભ પરિણામ સંબંધીવાળી તે ચારુતા મહાદેવીની દયા નામની પુત્રી છે, તે કેવી છે ? તે બતાવે છે. જગતના આલાદનો હેતુ, સ્વરૂપથી સુંદર, બંધુઓને વલ્લભ, આનંદપરંપરાનું સતત કારણ, મુનિઓના પણ હૃદયમાં વસનારી દયા નામની પુત્રી વિદ્યમાન છે. શ્લોક : તથાદિसर्वे चराचरा जीवा, भुवनोदरचारिणः । दुःखं वा मरणं वाऽपि, नाभिकाङ्क्षन्ति सर्वदा ।।१।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે દયા પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વભાવવાળી છે તે તથાદિથી બતાવે છે – ભુવનના ઉદરમાં ફરનારા સર્વ ચરાચર જીવો, દુઃખને અથવા મરણને પણ સર્વદા ઈચ્છતા નથી. III
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy