SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ कनकमञ्जरीगमने कुमारावस्था अत्रान्तरे समागतो योगन्धरो नाम कन्यान्तःपुरकञ्चुकी, तेन च विधाय प्रणामं सत्वरमाहूता कनकमञ्जरी । कपिञ्जलयाऽभिहितं-भद्र! किमितीदमाऽकारणम्? योगन्धरः प्राह-श्रुतेयमपटुशरीरा रात्रौ देवेन, ततः प्रभाते स्वयमेव गवेषिता स्वस्थानेनचोपलब्धा, ततः पर्याकुलीभूतो देवः, समादिष्टोऽहमनेन 'यथा यतः कुतश्चिद्वत्सां गृहीत्वा शीघ्रमागच्छ', इति, तदिदमाह्वानकारणम् । ततस्तदाकाऽलङ्घनीयवचनस्तात इति मन्यमाना मुहुर्मुहुर्मी वलिततारं विलोकयन्ती सालस्यं प्रस्थिता सह कपिञ्जलया कनकमञ्जरी, क्रमेणातिक्रान्ता दृष्टिगोचरात् । तेतलिनाऽभिहितं-देव! किमिदानीमिह स्थितेन? ततोऽहं तदेव कृतककोपं वदनं, तदेव मुञ्च मुञ्च कठोरहृदय! मुञ्च' इति वचनं, तच्च विलसद्दशनकिरणरञ्जितमधरबिम्बं, तदेव च हर्षातिरेकसूचकममलकपोलविस्फुरितं, तच्च सद्भावसमर्पकं सलज्जं चरणागुष्ठेन भूमिलेखनं, तदेव चाभिलाषातिरेकसन्दर्शकं तिरश्चीनेक्षणनिरीक्षणं' तस्याः कनकमञ्जाः सम्बन्धि तीव्रतरमदनदाहज्वरप्रवर्धकमपि प्रकृत्या महामोहवशेन तदुपशमार्थममृतबुद्ध्या स्वचेतसि पुनः पुनश्चारयन् प्राप्तः स्वभवनं, कृतं दिवसोचितं कर्तव्यम् । કનકમંજરીનું ગમન થયે છતે કુમારની અવસ્થા એટલામાં યોગધર નામની કન્યાના અંતઃપુરનો કંચુકી આવ્યો. અને તેના વડે કંચુકી વડે, પ્રણામ કરીને સત્વર કનકમંજરી બોલાવાઈ, કપિંજલા વડે કહેવાયું – હે ભદ્ર ! આ બોલાવવાનું કારણ શું છે ? યોગધર કહે છે – આ=કનકમંજરી, અપટુ શરીરવાળી=અસ્વસ્થ શરીરવાળી, રાત્રિમાં દેવ વડે કડકમંજરીના પિતા વડે, સંભળાઈ, તેથી પ્રભાતમાં સ્વયં જ ગષણા કરી-કનકમંજરીની તપાસ કરી, અને સ્વસ્થાનમાં પ્રાપ્ત ન થઈ. તેથી દેવ કનકમંજરીના પિતા, પર્યાકુલ થયા. મને આમના વડેકકનકમંજરીના પિતા વડે, આદેશ અપાયો. જે ‘થા'થી બતાવે છે – જે કોઈ સ્થાનથી પુત્રીને ગ્રહણ કરીને શીઘ આવ, તે આ બોલાવવાનું કારણ છે. ત્યારપછી, તેને સાંભળીને અલંઘનીય વચાવાળા પિતા છે એ પ્રમાણે માનતી વારંવાર વલિતતાર દૃષ્ટિવાળી, વારંવાર મને જોતી આવાસ સહિત કપિંજલા સાથે કનકમંજરીએ પ્રયાણ કર્યું. ક્રમથી દષ્ટિગોચરથી અતિક્રાંત થઈ. તેતલી વડે કહેવાયું – હે દેવ ! હમણાં અહીં રહેવાથી શું? તેથી હું તે જ કૃતકકોપ વદનને તે જ મૂક મૂક કઠોર હદય ! મૂક એ પ્રમાણે વચનને અને તેના વિલાસ પામતા સદર્શનના કિરણથી રંજિત અધરબિમ્બને અને તે જ હર્ષાતિરેક સૂચક નિર્મલ કપોલથી વિસ્ફરિત અને તે જ સદ્ભાવના સમર્પક, સલજ્જાવાળા, ચરણઅંગૂઠાથી ભૂમિના લેખનને અને તે જ અભિલાષાથી અતિરેકને સન્દર્શક તિર્જી દષ્ટિનું નિરીક્ષણ. તે કતકમંજરી સંબંધી તીવ્રતર મદતદાહતા જ્વરથી પ્રવર્ધક પણ પ્રકૃતિથી, મહામોહતા વશથી તેના ઉપશમન માટે અમૃતબુદ્ધિથી સ્વચિતમાં ફરી ફરી વિચારતો સ્વભવનમાં પ્રાપ્ત થયો. દિવસનું ઉચિત કર્તવ્ય કરાયું.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy