SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : कथम्क्षणेनामृतसिक्तेव, क्षिप्तेव सुखसागरे । प्राप्तराज्याभिषेकेव, तोषादन्येव सा स्थिता ।।५।। શ્લોકાર્ચ - કેવી રીતે? તેથી કહે છે – ક્ષણથી અમૃતથી સિંચાયેલાની જેમ, સુખસાગરમાં ફેંકાયેલાની જેમ, વિશાળ રાજ્યમાં અભિષેક કરાયેલી એવી તોષથી જાણે તે અન્ય થઈ. પી. इतश्च मामन्विष्यमाणा नानास्थानेषु पर्यटन्ती प्राप्ता तमुद्देशं कपिञ्जला, दृष्टस्तेतलिः । अभिहितमनया-स्वागतं वयस्य! क्व पुनः कुमारः? इति । तेतलिनाऽभिहितं-अत्र तरुलतागहने प्रविष्टः, ततश्चलिते द्वे अपि ते अस्मदभिमुखं, दृष्टमावयोमिथुनं, संजातो हर्षाऽतिरेकः । कपिञ्जल याऽभिहितं'नमस्तस्मै भगवते देवाय, येनेदं युगलमत्यन्तमनुरूपं संयोजितम्' । तेतलिः प्राह-कपिञ्जले! नूनं रतिमन्मथयोरिवानयोोंगेनेदमुद्यानमद्यैव यथार्थं संपन्नं, इतरथा व्यर्थकमेवास्य रतिमन्मथमित्यभिधानं पूर्वमासीत्, ततोऽस्मन्निकटदेशे प्राप्ते तेतलिकपिञ्जले, समुत्थिता ससंभ्रमेण कनकमञ्जरी । कपिञ्जलयाऽभिहितं-वत्से! निषीदाऽलं संभ्रमेण, ततोऽमृतपुञ्जक इव दूर्वाविताने निषण्णानि स्नेहनिर्भरसहासविश्रम्भजल्पैः । स्थितानि वयं कियन्तमपि क्षणम् । અને આ બાજુ મારી ગવેષણા કરતી અનેક સ્થાનોમાં ભટકતી કપિંજલા તે દેશને પામી તે સ્થાનને પામી, તેતલી જોવાયો. આના વડે કપિંજલા વડે કહેવાયું – હે મિત્ર ! સ્વાગત છે. વળી કુમાર કયાં છે? તેતલી વડે કહેવાયું – આ તરુલતાના ગહનમાં પ્રવેશેલો છે. ત્યારપછી તે બંને પણ= કપિંજલા અને તેતલી બંને પણ, અમારી અભિમુખ ચાલ્યાં. અમારા બેનું મિથુન જોવાયું. હર્ષનો અતિરેક થયો. કપિંજલા વડે કહેવાયું - હે ભગવાન ! દેવતાને નમસ્કાર છે જેના વડે આ અત્યંત અનુરૂપ યુગલ સંયોજિત કરાયું. તેતલી કહે છે – હે કપિંજલા ! ખરેખર રતિ અને મન્મથની જેમ આ બેના યોગથી નંદિવર્ધન અને કનકમંજરીના યોગથી, આ ઉદ્યાન આજે જ યથાર્થ સંપન્ન થયું. ઈતરથા જો કતકમંજરી અને નંદિવર્ધત અહીં ભેગાં થયાં ન હોત તો, આનું આ ઉદ્યાનનું, રતિમન્મથ એ પ્રકારનું કામ પૂર્વમાં વ્યર્થ જ હતું. ત્યારપછી આ વિકટદેશમાં તેતલી અને કપિંજલા પ્રાપ્ત થયે છતે સંભ્રમપૂર્વક કતકમંજરી ઊભી થઈ. કપિંજલા વડે કહેવાયું – હે વત્સ ! સંભ્રમ વડે સર્યું. ત્યારપછી અમૃતના પુજની જેમ ત્યાં દૂર્વાના વિસ્તારમાં સ્નેહનિર્ભર સહાસ વિશ્રખ્ખતા જલ્પ વડે બેઠાં ચારે જણ બેઠાં, અમે કેટલીક ક્ષણ રહ્યાં.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy