SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – માન, ઉગ્રકોપ, અહંકાર, શાક્ય, કામાદિ ચોરો સર્વ પણ, દુષ્ટાભિસંધિ નરેન્દ્રની ઉપાસના કરે છે. IIII શ્લોક : अतोऽन्तरङ्गचौराणां, तेषां पोषणतत्परः । स राजा गीयते लोकैश्चौरसङ्ग्रहणे रतः ।।२।। શ્લોકાર્ધ : આથી તે અંતરંગ ચોરોના પોષણમાં તત્પર અને ચોરોના સંગ્રહમાં રત લોકો વડે તે રાજા કહેવાય છે. IIરા શ્લોક : सत्यशौचतपोज्ञानसंयमप्रशमादयः । ये चापरे सदाचाराः, शिष्टलोका यशस्विनः ।।३।। શ્લોકાર્ચ - સત્ય, શૌચ, તપ, જ્ઞાન, સંયમ, પ્રશમ આદિ અને જે અપર સદાચારવાળા શિષ્ટ લોકો, યશસ્વી છે. III શ્લોક : दुष्टाभिसन्धिः सर्वेषां, तेषामुन्मूलने रतः । अतोऽसौ परमः शत्रुः, शिष्टानामिति गीयते ।।४।। શ્લોકાર્ચ - તે સર્વેના ઉન્મેલનમાં દુષ્ટાભિસબ્ધિ રત છે. આથી આ દુષ્ટાભિસંધિ, શિષ્યલોકોનો પરમશત્રુ એ પ્રમાણે કહેવાય છે. lll. શ્લોક : बह्वीभिर्वर्षकोटीभिर्धर्मध्यानं यदर्जितम् । लोकेन तद्दहत्येष, क्षणमात्रेण दारुणः ।।५।। શ્લોકાર્ચ - ઘણાં વર્ષકોટીઓથી જે ધર્મધ્યાન લોક વડે અર્જન કરાયું તેને આ દારુણ દુષ્ટાભિસંધિ ક્ષણમાત્રથી બાળી નાખે છે. પII
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy