SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને બીજું અહીં હમણાં જૈનમતમાં ઘણા લોકો રહેલા છે, કુમારના પ્રસાદનો અર્થી કોણ સકર્ણક=બુદ્ધિમાન, તેનો જૈનમતનો, આશ્રય ન કરે ? Il૪રા. શ્લોક : करहीने जने जाते, यथेष्टप्रविचारिणि । कस्याऽत्र यूयं राजानः, किं वा राज्यं विनाऽऽज्ञया? ।।४३।। શ્લોકાર્ય : અને આ રીતે કરહીન, ઈચ્છાનુસાર વિચરનાર લોક થયે છતે અહીં આ નગરમાં, તમે કોના રાજા ? આજ્ઞા વગર, રાજ્ય શું ? ll૪all શ્લોક : तदिदं यत् कुमारेण, देव! प्रारभ्याऽलौकिकम् । राजनीतेः समुत्तीर्णं, बुध्यते तन्न सुन्दरम् ।।४४।। શ્લોકાર્ચ - તે કારણથી હે દેવ ! કુમાર વડે જે આ અલૌકિકનો પ્રારંભ કરીને રોજનીતિથી સમુતીણ ઉલ્લંઘન જણાય છે તે સુંદર નથી. II૪૪ll શ્લોક : तातः प्राहार्य! यद्येवं, स्वयमेवोच्यतां त्वया । कुमारो न वयं तस्य, सम्मुखं भाषितुं क्षमाः ।।४५।। શ્લોકાર્ધ : તાએ કહ્યું હે આર્ય! જો આ પ્રમાણે છે તો તારા વડે સ્વયં જ કુમારને કહેવું જોઈએ. અમે તેને સન્મુખ કહેવા માટે સમર્થ નથી. ll૪પી. कुमारदुर्मुखयोर्विवादः શ્લોક : ततश्चतातानुज्ञामवाप्यैवं, दुर्मुखो मामभाषत । कुमार! नेदृशी नीतिनृपतेर्लोकपालने ।।४६।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy