SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : तथाभिनवधर्माणो, ये मौनीन्द्रमते स्थिताः । कृता विशेषतस्तेषां, सपर्या भावतो मया ।।३४।। શ્લોકાર્ય : તે પ્રકારે અભિનવ ધર્મવાળા જે લોકો ભગવાનના શાસનમાં રહ્યા તેઓની વિશેષથી મારા વડે ભાવથી સપર્યા=ભક્તિ કરાઈ. ll૩૪TI. दुर्मुखामात्यकृतपैशुन्यम् શ્લોક : ततो मदनुरागेण, लोका धर्मपरायणाः । बहवस्तत्र संपन्ना, यथा राजा तथा प्रजाः ।।३५।। દુર્મુખ નામના મંત્રી વડે કરાયેલ પૈશુન્ય શ્લોકાર્ચ - તેથી મારા અનુરાગથી ઘણા લોકો ત્યાં તે નગરમાં, ધર્મપરાયણ થયા. જે પ્રમાણે રાજા હોય તે પ્રમાણે પ્રજા થાય. llઉપા શ્લોક : अथ तं तादृशं वीक्ष्य, प्रमोदं जिनशासने । સમાચો કુર્મુળ નામ, પાપ: પ્રશ્લેષમાતઃ રૂદ્દા શ્લોકાર્ચ - હવે જિનશાસનમાં તેવા પ્રકારના તે પ્રમોદને જોઈને પાપી દુર્મુખ નામનો અમાત્ય પ્રસ્વેષને પામ્યો. Il39ll શ્લોક : ततो रहसि ताताय, स दुरात्मा हितः किल । युष्मभ्यमहमित्येवं, प्रख्याप्य शठमानसः ।।३७।। શ્લોકાર્ધ : તેથી શઠમાનસવાળા એવા તે દુરાત્માએ ખરેખર તમારા હિતવાળો એવો હું છું એ પ્રમાણે પિતાને એકાંતમાં પ્રખ્યાપન કરીને. ll૩૭ના
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy