SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ હોય, કોઈકના વડે રાજ્યકાર્યની ચિંતારૂપ પિશાચિકા જાણે ઉચ્ચાટન કરાઈ ન હોય, સકલ મોહજાળ જાણે વિલીન થઈ હોય, પ્રબલ રાગરૂપી અગ્નિ જાણે બુઝાઈ ન ગયો હોય, પ્રદ્વેષરૂપી વેતાલ જાણે નષ્ટ ન થયો હોય, વિપરીત અભિનિવેશનો ગ્રહ જાણે બુઝાઈ ગયો ન હોય, નિષ્પન્ન કરાયેલા અમૃતના સિંચનના સંપર્કથી જાણે શરીર શાંત થયું ન હોય, સુખસાગરમાં અવગાઢ ન હોય એવું ક્ષણમાત્રથી હૃદય થયેલું. જે વળી, નમસ્કાર કરાયેલા ભુવનના નાથને જેના વડે એવા, પ્રણામ કર્યા છે ગુરુના ચરણને જેના વડે એવા, વંદન કરાયું છે મુનિઓના વૃંદને જેના વડે એવા, ભગવાનના વચનામૃતને સાંભળતા એવા મતે ત્યાં નિરુપમ સુખસંવેદન થયું, તે સકલવાણીના ગોચરથી અતીત છે એથી કરીને કહેવા માટે શક્ય નથી. આવા પ્રકારનું જૈન મંદિર સન્નિહિત હોતે છતે પણ, તેવા પ્રકારના ભગવાન ગુરુ હોતે છતે, રાગરૂપી વિષતા શમનરૂપ વિરાગમાર્ગને કહે છતે, નજીકમાં શાંત ચિત્તવાળા તપસ્વી લોક હોતે છતે પણ, તેટલો જનસમુદાય હોતે છતે, બાલને તેવા પ્રકારનો અધ્યવસાય કેમ થયો ? એ પ્રકારે મારા મનમાં વિતર્ક થાય છે, એમ રાજા સુબુદ્ધિમંત્રીને કહે છે. निजविलसितोद्यानमाहात्म्यम् २८३ सुबुद्धिनाऽभिहितं -देव! यत्तावदुक्तं देवेन यथा 'तत्र जिनमन्दिरे प्रविष्टमात्रस्य मे क्षणमात्रेणाचिन्तित - गुणसन्दोहाविर्भावोऽभूदिति' तन्नाश्चर्यम् । प्रमोदशेखरं हि तद्भवनमभिधीयते, हेतुरेव तत्तादृशगुणकलापस्य । यत्पुनरभ्यधायि यथा - 'कथं पुनस्तस्यैवंविधसामग्र्यामपि बालस्य तथाविधोऽध्यवसायः संपन्नः ? ' इति तत्र निवेदितमेव भगवद्भिः कारणम् । किं च अभिधानमेव तत्संबन्धि विचार्यमाणं संदेहं दलयति, यतो न किञ्चिदाश्चर्यं, यद् बालाः पापनिवारणसामग्रीसद्भावेऽपि पापाचरणेषु प्रवर्तन्त इति । अन्यच्च १ -भगवदुपदेशादेवाहमेवं तर्कयामि यदुत - द्रव्यक्षेत्रकालभावभवाद्यपेक्षया प्राणिनां शुभाशुभपरिणामा भवन्ति, तदस्य बालस्य क्षेत्रजनितोऽयमशुभपरिणामः । नृपतिराह-ननु गुणाकरस्तज्जैनसदनं तदेव तत्र क्षेत्रं तत्कथं तदशुभपरिणामहेतुर्भवेदिति । सुबुद्धिराह - देव ! न मन्दिरदोषोऽसौ, किं तर्हि ? तदुद्यानदोषः, तदुद्यानं तत्र सामान्यक्षेत्रं, तच्च हेतुस्तस्य बालस्य तथा विधाध्यवसायस्येति । नृपतिराह-यदि दुष्टाध्यवसायहेतुस्तदुद्यानं ततोऽस्माकं किमिति क्लिष्टचित्तकारणं तन्न सम्पन्नम् ? सुबुद्धिनाऽभिहितं देव! विचित्रस्वभावं तत्काननं पुरुषादिकमपेक्ष्यानेकाकारकार्यकारकं संपद्यते, अत एव तन्निजविलसितमिति नाम्ना गीयते, प्रकटयत्येव तज्जन्तूनां सविशेषसहकारिकारणकलापैनिंजं निजं विलसितं, तथाहि तस्य बालस्य तेन स्पर्शनेन तया चाकुशलमालया युक्तस्य मदनकन्दली प्राप्य तेन तथाविधाध्यवसायः, मनीषिमध्यमबुद्धियुष्मदादीनां पुनर्विशिष्टपुरुषाणां पुण्यप्राग्भारवतां सूरिपादप्रसादमासाद्य तेनैव सर्वविरतिदेशविरतिपरिणामादयो भावा जनिताः । यद्यपि चेह सर्वस्यैव कार्यस्योत्पत्तौ द्रव्यक्षेत्रकालस्वभावकर्मनियतिपुरुषकारादयः कारणविशेषा दृष्टादृष्टाः समुदायेनैव
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy