SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૨૦૨ શ્લોકાર્થ : પૂર્વે આ એક જ મિથ્યા અભિમાન ન હતો, તો શું ? બીજા ઘણા પણ હતા, અથવા તે ચિંતા વડે મને શું ?=તે ચિંતા વડે સર્યું. ॥૬॥ बालचेष्टायां राज्ञ आश्चर्यम् एवं चिन्तयति राजनि सुबुद्धिराह - देव! सम्यगवधारितं देवेन यथैष महोपकारक इति, यतो जिनधर्मानुष्ठाने प्रवर्तमानस्यास्य जीवस्य यो निमित्तमात्रमपि भवति न ततोऽन्यः परमोपकारी जगति विद्यते । नृपतिराह-एवमेतन्नात्र सन्देहः, केवलमिदानीं एष मे मनसि वितर्को भगवद्वचनानुस्मरणेनासकृन्निराकृतोऽपि निर्लज्जब्राह्मण इव प्रकरणे पुनः पुनः प्रविशतीति तदेनमपनेतुमर्हत्यार्यः । सुबुद्धिराह - कीदृशोऽसौ ? नृपतिरुवाच - समाकर्णय, स्वसंवेदनसंसिद्धमिदमासीत्तदा, यदुत-तत्र चैत्यभवने प्रविष्टमात्राणामस्माकं शान्तानीव सर्वद्वन्द्वानि, उच्चाटितेव केनचिद्राज्यकार्यचिन्तापिशाचिका, विलीनमिव सकलमोहजालं, विध्यात इव प्रबलरागानलः, प्रनष्ट इव प्रद्वेषवेतालः, विध्वस्त इव विपरीताभिनिवेशग्रहः, निर्वृतममृतसेकसम्पर्केणेव शरीरं, सुखसागरावगाढमिव हृदयं क्षणमात्रेणासीत् । यत्पुनर्नमस्कृतभुवननाथस्य, प्रणतगुरुचरणस्य, वन्दितमुनिवृन्दस्य, भगवद्वचनामृतमाकर्णयतस्तत्र मे निरुपमं सुखसंवेदनमभूत् तत्सकलं वाग्गोचरातीतमितिकृत्वा न शक्यते कथयितुं, तदेवंविधेऽपि तत्र जैनेन्द्रमन्दिरे, सन्निहितेऽपि तादृशे भगवति गुरौ कथयति रागविषशमनं विरागमार्ग, नेदीयसि शान्तचित्ते तपस्वि - लोकेऽपि सति तावति जनसमुदये कथं बालस्य तथाविधोऽध्यवसायः सम्पन्न: ? इति । બાલની ચેષ્ટાવિષયક રાજાનું આશ્ચર્ય - આ પ્રમાણે રાજા ચિંતન કરે છતે, સુબુદ્ધિ કહે છે – હે દેવ ! દેવ વડે સમ્યગ્ અવધારણ કરાયું છે જે પ્રમાણે આ=મધ્યમબુદ્ધિ, મહાઉપકારક છે. જે કારણથી જિનધર્માનુષ્ઠાનમાં પ્રવર્તમાન એવા આ જીવને જે નિમિત્ત માત્ર પણ થાય છે તેનાથી અન્ય જગતમાં પરમોપકારી વિદ્યમાન નથી. રાજા કહે છે આ પ્રમાણે આ છે=ધર્મની પ્રાપ્તિમાં પણ નિમિત્ત માત્ર પરમોપકારી છે એ પ્રમાણે સુબુદ્ધિમંત્રીએ કહ્યું એ છે, એમાં સંદેહ નથી. ફક્ત હમણાં મારા મનમાં વિતર્ક છે. ભગવાનના વચનના અનુસ્મરણથી વારંવાર નિરાકૃત કરાયેલા પણ નિર્લજ્જ બ્રાહ્મણની જેમ પ્રકરણમાં ફરી ફરી પ્રવેશ કરે છે. મારા મનમાં ઉત્પન્ન થયેલ વિતર્ક ફરી ફરી પ્રવર્તે છે. એ કારણથી આવે=મારા મનમાં ઉત્પન્ન થયેલા વિતર્કને, દૂર કરવા માટે આર્ય યોગ્ય છે=સુબુદ્ધિમંત્રી, યોગ્ય છે. સુબુદ્ધિ કહે છે – કેવા પ્રકારનો એ વિતર્ક મનમાં છે ? જે પ્રકરણમાં નિર્લજ્જ બ્રાહ્મણની જેમ ફરી ફરી ચિત્તમાં પ્રવેશ પામે છે. રાજા કહે છે સાંભળ, સ્વસંવેદનસિદ્ધ આ ત્યારે હતું – શું સંવેદનસિદ્ધ હતું ? તે ‘વસ્તુત’થી બતાવે છે તે ચૈત્યભવનમાં પ્રવિષ્ટ માત્ર એવા અમારા સર્વ દ્વંદ્વો જાણે શાંત થયા ન -
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy