SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને આ પ્રમાણે સ્થિત હોતે છત=સત્વના પ્રકર્ષથી જ જીવને પ્રભુપણું છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, અહીં-પ્રવજ્યા વિષયમાં, આ મનીષીના સત્વના ઉત્કર્ષનું જે માહાભ્ય છે તે=માહાભ્ય તમારા સર્વ વડે જ પરિફુટ જોવાયું જ છે. ll3II શ્લોક - यत्तद्भगवताऽऽदिष्टं, मादृशां त्रासकारणम् । अनेन रभसा यन्त्रं, याचितं तन्महात्मना ।।४।। શ્લોકાર્ચ - જે કારણથી તે ભગવાન વડે આદિષ્ટ પ્રસ્તુત આચાર્ય વડે ઉપદેશ અપાયેલ, અપ્રમાદયંત્ર જે મારા જેવાને ત્રાસનું કારણ છે તે અપ્રમાદયંત્ર આ મહાત્મા વડે સહજ રીતે યાચના કરાયું છે. IIII શ્લોક : तदेष यावदस्माकं, सदनुग्रहकाम्यया । गृहे तिष्ठति तावत्रः, स्वामी देवो गुरुः पिता ।।५।। શ્લોકાર્ચ - તે કારણથી અતિદુષ્કર એવા અપમાયંત્રને સેવવાનું દુષ્કર સત્ત્વ મનીષીમાં છે તે કારણથી, આ-મનીષી, જ્યાં સુધી અમારા ઉપર સદનુગ્રહની કામનાથી ઘરમાં રહે છે ત્યાં સુધી અમારો સ્વામી છે, દેવ છે, ગુરુ છે, પિતા છે. ||પી. શ્લોક : वयमस्य भवन्तश्च, सर्वे किङ्करतां गताः । विधूतपापमात्मानं, विनयात्करवामहै ।।६।। શ્લોકાર્ચ - આના મનીષીના, કિંકરતાને પામેલા સેવકપણાને પામેલા, અમે અને તમે સર્વ વિનયથી આ મહાત્માની ભક્તિથી, પાપ રહિત આત્માને કરીએ. ll ll બ્લોક : ततः समस्तैस्तैरुक्तं, प्रमोदो रमानसैः । यदादिशति राजेन्द्रः, कस्मै तन्नात्र रोचते? ।।७।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy