SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ते रूपवन्तस्ते शूराः, कुलस्यापि विभूषणाः । ते सर्वगुणसम्पूर्णाः, श्लाघ्यास्ते भुवनत्रये ।।२९।। किङ्करीकृतशक्रस्य, लोकनाथस्य मन्दिरे । येऽत्र किङ्करतां यान्ति, नराः कल्याणभागिनः ।।३०।। त्रिभिर्विशेषकम् ।। सोडार्थ : જે કારણથી – જે કલ્યાણી મનુષ્યો આ મંદિરમાં સેવક કર્યો છે ઈન્દ્રને જેમણે એવા લોકનાથની કિંકરતાને પામે છે, તે જ લોકમાં પુણ્યશાળી છે તે જ જન્મેલા છે, તે સમુન્નત છે–પ્રતિષ્ઠાવાળા છે, તે કલાકલાપના વિજ્ઞાનશાલી છે, તે મહાધનવાળા છે, તે રૂપવાળા છે, તે શૂરવીર છે, કુલના पएविभूषए। छ. d सर्वगुणसंपन छ, d भुवनस्यमा प्रशंसापान छ. ||२८थी 30।। भगवदभिषेकमहोत्सवः ततः प्रवृत्तो भगवतोऽभिषेकमहोत्सवः, पूरयन्ति दिक्चक्रवालमुद्दामदेवदुन्दुभिनिर्घोषाः, बधिरयन्ति जनकर्णकोटराणि रटत्पटहपाटवप्रतिनादसंमूर्छिता विविधतूर्यनिनादाः, समुल्लास्यते कणकणकभाणकरवोन्मिश्रः कलकाहलाकलकलः, गीयन्तेऽन्तरान्तरा प्रशमसुखरसास्वादावेदनचतुराणि भगवत्साधुगुणसम्बन्धप्रवणानि श्रवणोत्सवकारीणि गीतकानि, पठ्यन्ते परिशुद्धगम्भीरेण ध्वनिना सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि रागादिविषधरपरममन्त्ररूपाणि भावसारं महास्तोत्राणि, प्रवृत्तानि विविधकरणागहारहारीणि प्रमोदातिरेकसूचकानि महानृत्यानि । तदेवं महता विमर्देन सुरासुरैरिव कनकगिरिशिखरे, निर्वर्तिते भगवदभिषेकमगले, पूजितेष सविशेषं भुवनाधिनाथबिम्बेष, विहितेष निःशेषकृत्यविधानेष, वन्दितेषु साधुलोकेषु, दत्तेषु महादानेषु, सन्मानितेषु विशेषतः साधर्मिकेषु, मनीषिणः स्वगेहनयनाय प्रह्ह्वीकारितो नरपतिना गजः, आरोपितस्तत्र मनीषी, स्थितोऽस्य स्वयमातपत्रधारकः, घोषितं च नरपतिना हर्षातिरेकरोमाञ्चितवपुषा बृहता शब्देन, यदुत-भो भोः सामन्ताः! भो भो मन्त्रिमहत्तमाः! समाकर्णयत यूयम् ભગવાનનો અભિષેક મહોત્સવ ત્યારપછી ભગવાનનો અભિષેક મહોત્સવ પ્રવૃત્ત થયો. ઉદ્દામ દેવદુંદુભિઓના નિર્દોષો=ધ્વનિઓ દુંદુભિઓના દિફ ચક્રવાલને પૂરે છે. પડહપાઠવતા અવાજ કરતા પ્રતિસાદથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદો લોકોના કર્ણકોટરોને બહેરા કરે છે. કણકણક ભાણકના અવાજથી ઉત્મિશ્રિત સુંદર કાહલના કલકલ ઉલ્લાસ પામે છે=વિવિધ પ્રકારના વાજિંત્રતા ધ્વનિઓ ઉલ્લાસ પામે છે, વચવચમાં પ્રશમસુખના રસાસ્વાદને જણાવવામાં ચતુર, ભગવાનના સાધુગુણના સંબંધમાં
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy