SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ तत्पूर्वकमस्याचरणं कदाचिद्विचित्रतया सत्त्वाचरितस्य संभाव्येत, इदमधुनातनं पुनर्महदिन्द्रजालमिव प्रत्यक्षमपि ममाश्रद्धेयं प्रतिभासते, यतो भगवति रागादिविषधरोपशमवैनतेये सन्निहितेऽपि कथमतिक्लिष्टजन्तूनामप्येवंविधोऽध्यवसायः संभवेत् ?' इति भगवताऽभिहितं-महाराज! न कर्त्तव्योऽत्रातिविस्मयो, यतो नास्य पुरुषस्य तपस्विनो दोषोऽयम् । नृपतिरुवाच-तर्हि कस्यायं दोषः? भगवानुवाच-दृष्टस्त्वयाऽस्य शरीरानिर्गत्य योऽयं बहिःस्थितः पुरुषः? नृपतिनाऽभिहितंसुष्ठु दृष्टः । भगवानाह-यद्येवं ततोऽस्यैवायं समस्तोऽपि दोषो, यतोऽस्य वशवर्तिनाऽनेन पूर्वकमिदं समस्तमाचरितम् । अनेन हि वशीकृताः पुरुषास्तनास्त्येव किञ्चिज्जगति पापं यन्नाचरन्ति, तस्मानात्र किञ्चिदलौकिकं विचारातीतमश्रद्धेयं वा भवद्भिः संभावनीयम् । नरपतिरुवाच-भदन्त! यद्येवं ततः किमित्ययं पुरुषोऽमुंशरीरवशवर्तिनमात्मनोऽनर्थहेतुमपि धारयति स्म ? भगवानाह-न जानात्येष वराकोऽस्य दुःशीलतां, परमरिपुरपि गृहीतोऽयमनेन स्निग्धबन्धुबुद्ध्या । नरपतिरुवाच-किमत्र पुनः कारणम् ? भगवताऽभिहितं-अस्य शरीरे योगशक्तिद्वारेण कृतानुप्रवेशा अकुशलमाला नाम जननी, साऽत्र कारणम् । किञ्च-यदिदमतिदुर्जयमधुनैव स्पर्शनेन्द्रियमस्माभिः प्रतिपादितं तद्रूप एवायमस्य स्पर्शनाभिधानः पापवयस्यो वर्त्तते, अयं तु जघन्यपुरुषो बालः, इयं च तदभिधानैव अकुशलकर्ममालारूपैव जननी, तदत्र किं न सम्भाव्येत? । આચાર્ય વડે દર્શાવાયેલ બાલચેષ્ટાનો હેતુ ત્યારપછી આ શંકડા ઉપર કોપ શું?=દયાપાત્ર એવા બાલ ઉપર કોપ શું? એ પ્રકારે વિચારીને An शांत थयो. माना द्वारा दास, मायार्थ पुछाया, शुं पुछाया? ते 'यदुत'थी बताव छ - હે ભગવન્! આ પુરુષનું આ ચેષ્ટિત અલૌકિક છે. વિચારણાથી અતીતની જેમ અનુભૂત વૃત્તાંતવાળાઓને અશ્રદ્ધેય છે. તે આ પ્રમાણે – વિમલજ્ઞાનના આલોકથી સાક્ષાભૂત સમસ્ત ભવનના વૃત્તાંતવાળા ભગવાન જ જુએ છે. આના દ્વારા આ બાલ દ્વારા, જે પૂર્વમાં આચરાયું હતું, જે હમણાં અધ્યવસિત કરાયું છે=બાલ દ્વારા મદનકંદલીને ગ્રહણ કરવાનું જે અધ્યવસિત કરાયું છે. તોપણ=ભગવાન વિશિષ્ટ જ્ઞાનથી બાલનું ભૂતકાળવું અને વર્તમાનનું ચરિત્ર સાક્ષાત્ જુએ છે તોપણ, મને અહીં=બાલના यरित्रमi, मातु: छ. शुं जौतु छ त 'यदुत'थी रान पता छ - सा=पालतुं, ते पूर्व આચરણ=પૂર્વમાં મદનકંદલીને ગ્રહણ કરવા માટે બાલ રાજમહેલમાં પેઠેલો ઈત્યાદિ આચરણ, કદાચિત્ સત્ત્વના આચરિતનું વિચિત્રપણું હોવાને કારણે=જીવોના આચરણનું વિચિત્રપણું હોવાને કારણે, સંભવિત છે. આ હમણાનું આચરણ–બાલ ભરસભાની વચમાં મદનકંદલીને ગ્રહણ કરવા માટે મૂઢતાની જેમ આવ્યો તે હમણાનું આચરણ, વળી, ઈન્દ્રજાળની જેમ પ્રત્યક્ષ પણ અર્થાત્ સાક્ષાત્ મેં જોયેલું હોવા છતાં પણ, મને અશ્રદ્ધેય પ્રતિભાસે છે, જે કારણથી રાગાદિ વિષધરના
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy