SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : ये कुन्दकलिकाकारा, विलसत्किरणोत्कराः । एतस्या वदने दन्ता, भान्ति ते भुवनत्रये ।।११२।। શ્લોકાર્ચ - કુંદપુષ્પની કલિકાના આકારવાળાં વિલાસ પામતાં કિરણોના સમૂહવાળા જે આના મુખમાં દાંતો છે તે ભુવનત્રયમાં શોભે છે. ll૧૧ાાં શ્લોક : सितासितं सुविस्तीर्णं, ताम्रराजिविराजितम् । पक्ष्मलं जनितानन्दमेतस्या लोचनद्वयम् ।।११३।। શ્લોકાર્ય : આના=મદનકંદલીના, સફેદ અને કાળા, સુવિસ્તીર્ણ, તામ્રરાજિથી વિરાજિત-કમળની જેમ શોભાવાળા, પમલવાળા, આનંદને ઉત્પન્ન કરનારાં બે નેત્રો છે. ll૧૧૩ શ્લોક : उत्तुङ्गो नासिकावंशो, भूलते दीर्घपक्ष्मले । अस्या ललाटमलकैः, कलितं बत राजते ।।११४ ।। શ્લોકાર્ચ - આનો મદનકંદલીનો, ઉત્તુંગ નાસિકાનો વંશ, દીર્ઘપદ્મલવાળી બે ભૂલતા, કેશ વડે યુક્ત લલાટ ખરેખર શોભે છે. ll૧૧૪ શ્લોક : अनुरूपं करोमीति, नूनं जातः प्रजापतेः । बहुमानो निजे चित्ते, कृत्वाऽस्याः श्रवणद्वयम् ।।११५ ।। શ્લોકાર્ચ - આના મદનકંદલીના, શ્રવણઢયને=બે કાનને કરીને અનુરૂપ કરું છું એ પ્રકારે પ્રજાપતિને= વિધાતાને પોતાના ચિત્તમાં બહુમાન થયું. ll૧૧૫ll શ્લોક : मालतीकुसुमामोदमोदितालिकुलाकुलः । સ્થા સુન્નિઘટિતા, વેશપાશ વિરાગને જાદ્દા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy