SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ધ : આ=મદનકંદલી, ગોળ, પુષ્ટ, કુંભના વિભ્રમવાળા, ઊંચા, કઠિન, સુંદર, દૂધને ધારણ કરનારા એવા બે સ્તનોને હૃદય વડે વહન કરે છે. ll૧૦૭ll બ્લોક : अन्यच्च धारयत्येषा, सुकुमारं मनोहरम् । पुण्यप्राग्भारसम्प्राप्यं, रम्यं बाहुलताद्वयम् ।।१०८।। શ્લોકાર્થ અને વળી, આ મદનકંદલી, સુકુમાર, મનોહર પુણ્યપ્રાગભારથી સંપાય, રમ્ય એવી બે બાહુલતા ધારણ કરે છે. ll૧૦૮II શ્લોક : कराभ्यां निर्जितौ मन्ये, नूतनौ रागसुन्दरौ । एतस्याश्चारुरूपाभ्यां, रक्ताशोकस्य पल्लवौ ।।१०९।। શ્લોકાર્ચ - હું માનું છું કે રક્ત અશોકવૃક્ષના રાગથી સુંદર લાલ રંગથી સુંદર, નૂતન એવા બે પલ્લવ કિસલય આના=મદનકંદલીના, સુંદર રૂપવાળા બે હાથ વડે જિતાઈ ગયા. ll૧૦૯ll શ્લોક : दधत्यां पारिमाण्डल्यं, कन्धरायां सुवेधसा । कृतं रेखात्रयं मन्ये, त्रिलोकजयसूचकम् ।।११०।। શ્લોકાર્ચ - પારિમંડલને ધારણ કરતી ડોકમાં સુવેધસ વડે=વિધાતા વડે, કરાતી રેખાય ત્રિલોકના જયનું સૂચક હું માનું છું. ||૧૧|| શ્લોક : अधरो विद्रुमच्छेदसत्रिभो भाति पेशलः । राजेते विलसद्दीप्ती, कपोलौ कोमलामलौ ।।१११।। શ્લોકાર્ચ - વિદ્રમ છેદના જેવા સુંદર હોઠ ભાસે છે. વિલાસ પામતી દીતિવાળા કોમલ અમલ જેવા બે ગાલ શોભે છે. II૧૧૧II.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy