SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – સદાગમના બલથી મને નિરાકરણ કરીનેત્રસ્પર્શનને નિરાકરણ કરીને, તે= ભવજંતુ, સંતોષથી નિવૃત્તિને પામ્યો. એ પ્રમાણે તેના વડે નિવેદન કરાયું. llcolI શ્લોક : तस्मानास्त्यत्र सन्देहः, साम्प्रतं पुरुषत्रयम् । श्रुत्वाऽशेष विजानामि, यदत्र परमाक्षरम् ।।११।। શ્લોકાર્થ: તે કારણથી અહીં=ભવજંતુ ઉત્કૃષ્ટતમ છે એ કથનમાં, સંદેહ નથી. હવે પુરુષત્રયને સાંભળીને ભગવાનના મુખથી સાંભળીને, અશેષ જાણું ચારેય પુરુષોનું સ્વરૂપ જાણું. જે ચારેય પુરુષનો અશેષબોધ થાય તે, અહીં પરમ અક્ષર છે–પરમાર્થ છે. l૯૧૫ શ્લોક : अयं हि भगवान् सूरि वनं सचराचरम् । ज्ञानालोकेन जानीते, सन्देहदलनः परम् ।।१२।। શ્લોકાર્ધ : સંદેહને દલન કરનારા આ ભગવાન સૂરિ જ્ઞાનના આલોકથી=પ્રકાશથી સચરાચર ભુવનને અત્યંત જાણે છે. Il૯૨ા શ્લોક : यावत्स चिन्तयत्येवं, साकूतो विस्मितेक्षणः । तावल्लक्षितचित्तेन, पृष्टो मध्यमबुद्धिना ।।१३।। શ્લોકાર્ચ - જ્યાં સુધી સાકૂત તત્વને જાણવામાં ઈરાદાવાળો, વિસ્મયચક્ષુવાળો તેત્રમનીષી, આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, વિચારે છે ત્યાં સુધી લક્ષિતચિત્તવાળા મધ્યમબુદ્ધિ વડે પુછાયો. ll૯૩ શ્લોક : कथम् मनीषिन्! नितरां चित्ते, भावितस्त्वं विलोक्यसे । किमत्र भवता किञ्चित्सतत्त्वमवधारितम् ? ।।१४।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy