SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : भगवन्! अत्र संसारे, नरेण सुखकामिना । किमादेयं प्रयत्नेन, सर्वसम्पत्तिकारणम्? ।।५२।। શ્લોકાર્ય : હે ભગવાન ! આ સંસારમાં સુખને ઈચ્છનારા એવા મનુષ્ય વડે સર્વસંપત્તિનું કારણ એવું પ્રયત્નથી શું આચરવા જેવું છે? આપણા धर्मस्योपादेयता શ્લોક : सूरिराहआदेयोऽत्र महाराज! धर्मः सर्वज्ञभाषितः । स एव भगवान् सर्वपुरुषार्थप्रसाधकः ।।५३।। ધર્મની ઉપાદેયતા શ્લોકાર્ચ - સૂરિ કહે છે – હે મહારાજ ! અહીં=સંસારમાં સર્વજ્ઞભાષિત ધર્મ આદેય છે=આચરવા યોગ્ય છે, તે જ ભગવાન સર્વાભાષિત ધર્મ ભગવાન, સર્વપુરુષાર્થનો પ્રસાધક છે જીવના સર્વ પ્રયત્નોથી સાધ્ય સુખરૂપ ફળને આપનારો છે. IIT3II બ્લોક : सोऽनन्तसुखसंपूर्णे, मोक्षे नयति देहिनम् । अनुषङ्गेण संसारे, स हेतुः सुखपद्धतेः ।।५४।। શ્લોકાર્ચ - ત=સર્વાભાષિત ધર્મ, અનંત સુખરૂપ સંપૂર્ણ મોક્ષમાં જીવને લઈ જાય છે. અનુષંગથી=મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રવાહથી, તે ધર્મ, સુખની પદ્ધતિનો હેતુ છે. I૫૪ll શ્લોક : नरपतिरुवाच-यद्येवम्कस्मात्सर्वे न कुर्वन्ति, तं सर्वसुखसाधनम् । धर्म संसारिणः किं वा, क्लिश्यन्ते सुखकाम्यया? ।।५५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy