SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોક : एकं स दुःखैर्निर्दग्धो, द्वितीयं निन्दितो जनैः । गण्डस्योपरि संजातः, स्फोटो बालस्य दुर्मतेः ।।३।। શ્લોકાર્થ : એક તે બાલ દુઃખો વડે બળેલો છે, બીજું મનુષ્ય વડે નિંદા કરાયો છે. દુર્મતિ એવા બાલને ગંડ ઉપર સ્ફોટ થયો. Il3II. શ્લોક : जनानां करुणास्थानं, जातोऽहं बालमीलनात् । कलितस्तादृशः प्रायः, कैश्चित्तत्त्वविचारकैः ।।४।। શ્લોકાર્ધ : બાલના મિલનથી લોકોનું કરુણાસ્થાન હું થયો. કેટલાક તત્વવિચારકો વડે તેવા પ્રકારનો પ્રાયઃ હું જણાયો. અર્થાત્ આ કરુણાપાત્ર છે તેવા પ્રકારનો હું જણાયો. llll શ્લોક - સુથાર: સત નિન્યો, મમેવાની વિનાનતઃ | तस्मान्न युक्तः संसर्गो, बालेन सह पापिना ।।५।। શ્લોકાર્ય : તે કારણથી પાપી એવા બાલની સાથે દુઃખની ખાણ, સંતોને સિંધ એવો સંબંધ હમણાં જાણતા એવા મને યુક્ત નથી. આપા શ્લોક : गुणेषु वर्तमानस्य, नरस्यात्रैव जन्मनि । जायन्ते संपदः सर्वा, यथाऽस्यैव मनीषिणः ।।६।। શ્લોકાર્ચ - ગુણમાં વર્તતા મનુષ્યને આ જ જન્મમાં સર્વ સંપત્તિઓ થાય છે, જે પ્રમાણે આ જ મનીષીને સર્વ સંપત્તિ થઈ. JIslI શ્લોક : તથાદિअकलङ्कः सुखी नित्यं श्लाघनीयो विपश्चिताम् । बालस्पर्शनसंसर्गभीरुत्वादेष वर्त्तते ।।७।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy