SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ ૧૬૧ तदनुमार्गेण निर्गतो नगरात्, अदर्शनीभूतः पुरुषो, निराशीभूतो मध्यमबुद्धिः, तथापि बालस्नेहानुबन्धेन किल क्वचिन्मोक्ष्यतीतिबुद्ध्या नासौ धावन्नुपरमति, धावत एव लयिता रजनी । ततोऽनुपानत्कतया विद्धोऽनेककण्टककीलकैः, परिगतः श्रमेण, क्षामो बुभुक्षया, पीडितः पिपासया, विह्वलः शोकेन, अध्यासितो दैन्येन अनेकग्रामनगरेषु पृच्छन् वार्ता भ्रान्तोऽसौ सप्ताहोरात्रम् । तत्रापि प्राप्तः कुशस्थलं नाम नगरं, स्थितस्तस्य बहिर्भागे, दृष्टोऽनेन जीर्णान्धकूपः, ततः किं ममाधुना भ्रातृविकलेन जीवितेन? इति प्रक्षिपाम्यत्रात्मानमिति संचिन्त्य बद्धा मध्यमबुद्धिना निर्बोलगमनार्थमात्मगलके शिला । दृष्टं तत्रन्दननाम्ना राजपुरुषेण, ततो मा साहसं मा साहसमिति ब्रुवाणः प्राप्तोऽसौ तत्समीपं, धारितः कूपतटोपान्तवर्ती मुञ्चन्नात्मानं मध्यमबुद्धिरनेन, विमोचितः शिलां, निवेशितो भूतले, पृष्टश्च-भद्र! किमितीदमधमपुरुषोचितं भवता व्यवसितम्? ततः कथितोऽनेन बालवियोगव्यतिकरः, नन्दनेनाभिहितं-भद्र! यद्येवं ततो मा विषादं कार्षीः, भविष्यति भ्रात्रा सार्द्ध प्रायेण मीलकः । मध्यमबुद्धिराह-कथम्? नन्दनेनोक्तं-समाकर्णय । અપહત બાલની પાછળ દોડતા મધ્યમની સ્થિતિ અને આ બાજુ સ્નેહના વશથી=બાલ પ્રત્યેના સ્નેહમાં વશથી, આને શું પ્રાપ્ત થશે એ પ્રકારની ચિંતાથી તેના અનુમાર્ગથી=બાલના અનુમાર્ગથી, મધ્યમબુદ્ધિ નીકળ્યો. જતા એવા બાલ વડે કોઈક પુરુષ જોવાયો. અને તેના વડે-તે પુરુષ વડે, આસ્ફોટ કરીને આકબાલ, મયૂરબંધથી બંધાયો, બાલ વડે બૂમો પડાઈ. પ્રાપ્ત પ્રાપ્ત એ પ્રમાણે બોલતો મધ્યમબુદ્ધિ પ્રાપ્ત જ થયો–બાલને બાંધતા એવા તે પુરુષ પાસે મધ્યમબુદ્ધિ જ આવી પહોંચ્યો, ત્યારપછી બાલને ઉપાડીને મધ્યમબુદ્ધિના જોતાં જ પુરુષ અંબરતલમાં=આકાશમાં, ઊડ્યો=બાલને ગ્રહણ કરીને ઊડ્યો અને બૂમો પાડતા બાલનું મુખ સ્થગિત કરાયું તે પુરુષ દ્વારા મોઢું બંધ કરાયું, પશ્ચિમાભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. ત્યારપછી મધ્યમબુદ્ધિ “અરે અરે ! દુષ્ટ વિદ્યાધર ! મારા ભાઈને ગ્રહણ કરીને તું ક્યાં જાય છે?’ એ પ્રમાણે બૂમ પાડતો આકૃષ્ટ ખડ્યવાળો ભૂમિ ઉપર રહેલો મધ્યમબુદ્ધિ તેના=વિદ્યાધરના, અનુમાર્ગે નગરમાંથી નીકળ્યો. પુરુષ અદશ્ય થયો તે આકાશગામી પુરુષ અદશ્ય થયો. મધ્યમબુદ્ધિ નિરાશ થયો તોપણ બાલના સ્નેહના અનુબંધથી ક્યાંક મૂકશેeતે વિદ્યાધર ક્યાંક બાલને મૂકશે, એ બુદ્ધિથી દોડતો એવો આમધ્યમબુદ્ધિ, વિરામ પામતો નથી. દોડતા જ એવા મધ્યમબુદ્ધિ વડે, રાત્રિ પસાર કરાઈ. ત્યારપછી પગમાં જોડા નહિ હોવાથી અનેક કંટકકીલાઓથી વીંધાયો, શ્રમથી થાક્યો, બુમુક્ષાથી દુર્બલ થયો, પિપાસાથી પીડિત થયો, શોકથી વ્યાકુળ થયો, દેવ્યથી વ્યાપ્ત થયેલો અનેક ગામનકારોમાં વાર્તાને પૂછતોકબાલની વાર્તાને પૂછતો, આ=મધ્યમબુદ્ધિ, સાત અહોરાત્રિ ભટક્યો ત્યાં પણ સાત અહોરાત્ર ભટકતા પણ, કુશસ્થલ નામના નગરને પ્રાપ્ત થયો. તેના બહિર્ભાગમાં રહ્યો. આના વડે=
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy