SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ que ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ એ પ્રમાણે મધ્યમબુદ્ધિ વડે જણાયો. આવા વડે=મધ્યમબુદ્ધિ વડે, વિચારાયું. ત્યાં પણ=મદનકંદલીમાં પણ, આનો=બાલનો, આ અભિનિવેશ સ્થાનમાં છે, કેમ મદનકંદલીમાં બાલનો રાગ સ્થાને છે ? તેથી કહે છે. તે મદનકંદલી સુંદરતાના અતિશયને કારણે પોતાના વિષયમાં અભિલષિતને પ્રગટ કરે જ છે. જે કારણથી દ્વારશાખામાં રહેલા એવા મારા વડે પણ કામસંવાસના ભવનના દ્વારનું અતિ સંકટપણું હોવાને કારણે નીકળતી એવી તે મદનકંદલીના અંગનો સ્પર્શ સંવેદન કરાયો, ભુવનમાં અન્ય વસ્તુનો સ્પર્શ પ્રાયઃ તેવા પ્રકારનો નથી. ત્યારે મારું પણ મન તેના અભિસરણના ગોચરવાળું દોલાયિત=ચંચળ હતું. પરંતુ કુલવાન પુરુષોને પરસ્ત્રીગમન યુક્ત નથી. તે કારણથી=આ પ્રમાણે મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો તે કારણથી, આને પણ=બાલને પણ, જો મારા વચનથી નિવર્તન પામે તો નિવારણ કરું, मध्यमस्य बालाय निष्फलोपदेशः ततः स बालं प्रत्याह- किमद्याप्यविद्या भवतः ? किं न दृष्टमिदानीमेव फलमविनयस्य भवता, किमधुनैव विस्मृतम् ? यत्कण्ठगतप्राणः कथञ्चिन्मोचितस्त्वं मया दुर्विनयकुपितात् भगवतो मकरध्वजात्, ततो निवर्त्तस्वास्माद् दुरध्यवसायात्, नयनविषनागशिरोरत्नशुचिकल्पा हि सा मदनकन्दली, तां प्रार्थयतस्ते केवलं भस्मीभाव एव न पुनः काचिदर्थसिद्धिः । बालेन चिन्तितं - अये ! लक्षितोऽहमनेन, तत्किमधुनाऽभिप्रायगोपनेन ? ततस्तेनोक्तं- 'यद्येव ततः किं ब्रूषे मोचितस्त्वं मया ? न पुनर्ब्रषे यथा गाढतरं मारित इति, यतस्तेन कामेन युष्मद्वचनेन मां मुञ्चता केवलं मे शरीरवेदनामात्रमपसारितं हृदये पुनर्निक्षिप्तो वितर्कपरम्परारूपः प्रज्वलितखदिराङ्गारराशिः, तेन ममेदं दह्यते समन्ताच्छरीरं, यद्यहं कामबन्धनकाल एवामरिष्यं नैतावन्तमन्तस्तापमन्वभविष्यं ततो भवता मोचयता प्रत्युत महानयमनर्थः संपादित इति, नाधुना ममैनाममृतसेकायमानां मदनकन्दलीं विरहय्यान्यथाऽस्यान्तस्तापस्योपशमः, किम्बहुनाऽत्र जल्पितेन ?' इति, ततो लक्षितो मध्यमबुद्धिनाऽस्यानिवर्त्तको निर्बन्धः, स्थितोऽसौ तूष्णींभावेन । अत्रान्तरे गतोऽस्तं सविता, बालहृदयादिव समुल्लसितं तमः पटलं, लङ्घितः प्रथमः प्रदोषः, निःसंचारीभूतो लोकः । ततोऽविचार्य कार्याकार्यं समुत्थितो बालो, निर्गतः स्वकीयभवनात्, अवतीर्णो राजमार्गे, प्रवृत्तः शत्रुमर्दनराजकुलाभिमुखं गन्तुं गतः कियन्तमपि भूभागम् । મધ્યમનો બાલને નિષ્ફળ ઉપદેશ તેથી તે=મધ્યમબુદ્ધિ, બાલ પ્રત્યે કહે છે. શું હજી પણ તારી અવિદ્યા છે=અજ્ઞાન છે ? શું અવિનયનું ફલ હમણાં જ તારા વડે જોવાયું નથી ? શું હમણાં જ વિસ્મરણ કરાયું ? જે કારણથી મારા વડે કંઠગતપ્રાણવાળો તું દુવિનયથી કુપિત થયેલા ભગવાન કામદેવ પાસેથી કષ્ટથી છોડાવાયો
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy