SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક ઃ શ્લોકાર્થ ઃ : बाल ! नो युज्यते कर्त्तुं तव लोकविरुद्धकम् । अगम्यगमनं निन्द्यं, सपापं कुलदूषणम् ।। ३७ ।। હે બાલ ! તને નિન્ય, સપાપ કુલનું દૂષણ એવું અગમ્યસ્ત્રીઓનું ગમન એ રૂપ લોક વિરુદ્ધ કરવું ઘટતું નથી. I|39|| શ્લોક ઃ = स प्राह विप्रलब्धोऽसि, नूनं मित्र ! मनीषिणा । સ્વર્ગે વિવર્ત્તમાન માં, નેક્ષસે થમન્યથા? ।।૮।। શ્લોકાર્થ તે=બાલ, કહે છે. ખરેખર હે મિત્ર ! મનીષી વડે તું ઠગાયેલો છે, અન્યથા=મનીષીથી જો તું ઠગાયેલો ન હોય તો, સ્વર્ગમાં વર્તતા એવા મને કેમ જોતો નથી ? ।।૩૮।। શ્લોક ઃ : ૧૪૫ 'जातिदोषेण, कोमलं ललनादिकम् । ये मूढा नेच्छन्ति ते महारत्नं, मुञ्चन्ति स्थानदोषतः । । ३९।। શ્લોકાર્થ જે મૂઢ જાતિદોષથી=આ હલકી જાતિની છે ઇત્યાદિ દોષથી, કોમલ સ્ત્રીને ઈચ્છતા નથી તેઓ સ્થાનના દોષથી=આ ઉકરડામાં પડેલું છે એ પ્રકારના સ્થાનના દોષથી, મહારત્નને મૂકે છે. II3EII શ્લોક ઃ तदाकर्ण्य ततश्चित्ते, कृतं मध्यमबुद्धिना । नैष प्रज्ञापनायोग्यो, व्यर्थो मे वाक्परिश्रमः ।।४० ।। શ્લોકાર્થ ઃ તેને સાંભળીને=બાલને સાંભળીને, ત્યારપછી ચિત્તમાં મધ્યમબુદ્ધિ વડે કરાયું=સંકલ્પન કરાયું, આ=બાલ, પ્રજ્ઞાપના=સમજાવવા યોગ્ય નથી. મારો વાણીનો પરિશ્રમ વ્યર્થ છે. II૪૦ા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy