SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે–પૂર્વમાં બતાવેલ જે પ્રમાણે કાલજ્ઞએ ચિંતવન કરેલ તે પ્રકારના પોતાના અભિપ્રાયને સરળભાવથી કહે છે, વિચક્ષણા કહે છે ખરેખર સત્ય તું કાલજ્ઞ એ પ્રમાણે કહેવાય છે. II૧૦-૧૧] શ્લોક - तेनापि पृष्टा सोवाच, पर्यालोचं तदातनम् । कालज्ञः प्राह सत्यैव, त्वमप्यत्र विचक्षणा ।।१२।। શ્લોકાર્ધ : તેના વડે પણ=કાલજ્ઞ વડે પણ, પુછાયેલી તે વિચક્ષણા, ત્યારનું પર્યાલોચન=પૂર્વમાં કહ્યું તે પ્રકારનું વખતનું પર્યાલોચન, કહે છે, કાલજ્ઞ કહે છે તે પણ ખરેખર આ વિષયમાં સત્ય વિચક્ષણ છો. ૧થી શ્લોક - यतः कालविलम्बेन, क्रियमाणेन वल्लभे ! । भोगा भुक्ताः स्थिता प्रीतिर्जातं नाकाण्डविड्वरम् ।।१३।। શ્લોકાર્થ : જે કારણથી કરાતા કાલવિલંબનથી હે પ્રિય ! ભોગો ભોગવાયા તે વખતે અકુટિલા અને મુગ્ધ સાથે ભોગો ભોગવાયા, પ્રીતિ રહી=આપણી પરસ્પરની પ્રીતિ રહી, અકાંડ બનાવ થયો નથી તે વખતે આવેગને વશ કંઈક કર્યું હોત તો અકાંડ બનાવ થવાનો પ્રસંગ હતો તે થયો નહીં. ll૧૩. શ્લોક : प्राप्तो धर्मो नृपादीनामुपकारः कृतो महान् । તત: વાર્તાવિશ્વોડડ્યું, પતિતોડત્યર્થનાવયો: ૨૪ શ્લોકાર્ચ - ધર્મ પ્રાપ્ત થયો, રાજા વગેરેનો મહાન ઉપકાર કરાયો, તેથી આ કાલવિલંબ આપણા બંનેને અત્યંત ફલિત થયો. II૧૪ll. શ્લોક : विचक्षणाऽऽह को वाऽत्र? सन्देहो नाथ ! वस्तुनि । किं वा न जायते चारु, पर्यालोचितकारिणाम? ।।१५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy