SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૧૨૩ अज्ञानमाहात्म्यम् શ્લોક : यत्तावदिदमज्ञानं, युष्मदेहाद्विनिर्गतम् । एतदेव समस्तस्य, दोषवृन्दस्य कारणम् ।।१।। અજ્ઞાનનું માહાભ્યા શ્લોકાર્થ : જે આ અજ્ઞાન તમારા દેહથી નીકળ્યું એ જ સમસ્ત દોષવૃંદનું કારણ છે. IIII શ્લોક : अनेन वर्तमानेन, शरीरे जन्तवो यतः । कार्याकार्यं न जानन्ति, गम्यागम्यं च तत्त्वतः ।।२।। શ્લોકાર્ચ - શરીરમાં રહેલા એવા આના દ્વારા=અજ્ઞાન દ્વારા, જીવો જે કારણથી કાર્ય-અકાર્યને જાણતા નથી. તત્વથી ગમ્યાગઓને જાણતા નથી. ||રા શ્લોક : भक्ष्याभक्ष्यं न बुध्यन्ते, पेयापेयं च सर्वथा । अन्धा इव कुमार्गेण, प्रवर्त्तन्ते ततः परम् ।।३।। શ્લોકાર્ચ - ભક્ષ્યાભર્યાને જાણતા નથી. અને સર્વથા પેયાપેયને જાણતા નથી. તેથી આંધળાઓની જેમ અજ્ઞાનથી કુમાર્ગ વડે અત્યંત પ્રવર્તે છે. ll3II શ્લોક : ततो निबध्य घोराणि, कर्माण्यकृतशम्बलाः । भवमार्गे निरन्तेऽत्र, पर्यटन्ति सुदुःखिताः ।।४।। શ્લોકાર્ચ - તેથી ઘોરકમને બાંધીને અકૃતશંબલવાળા=ભાતા વગરના અંતે આ ભવમાર્ગમાં સુદુઃખિત ભટકે છે. III
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy