SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ તમને કહેવાયું નથી. વળી, અતિ પાપિષ્ઠ આ છે=સદાગમનો અનુચર છે. તેથી સામગ્રહણથી સર્યું. દિ જે કારણથી, પાપિષ્ઠ લોકોની કરાતી કથા પાપને વધારે છે. યશને દૂષિત કરે છે. લાઘવને કરે છે. માતા વિપ્લવને કરે છે. ધર્મબુદ્ધિનો ધ્વંસ કરે છે, એ પ્રમાણે સ્પર્શેન્દ્રિય મનીષીને કહે છે. મનીષી વડે કહેવાયું, તોપણ તેના નામના શ્રવણમાં=સદાગમના અનુચરના નામના શ્રવણમાં, અમને મહાન કુતૂહલ છે અને અમારી પાસે વર્તતા એવા તારા વડે તે ભય કરવો જોઈએ નહીં=સદાગમના અનુચરનું નામ ગ્રહણ કરીશ તો ફરી મને ઉપદ્રવ થશે તે પ્રકારનો ભય કરવો જોઈએ નહીં, અને સામગ્રહણ માત્રથી કંઈ પાપ થતું નથી. હિં=જે કારણથી, અગ્નિ એ પ્રમાણે કહેવાય છતે મુખનો દાહ થતો નથી. તેથી=મનીષીએ સ્પર્શતને આ પ્રમાણે અતિઆગ્રહથી કહ્યું તેથી, તિબંધને જાણીને= મનીષીનો સદાગમના અનુચરના નામને જાણવા માટેનો આગ્રહ જાણીને, તરલિતતાર-ચપલ આંખની કીકીએ દશે પણ દિશાઓને અવલોકન કરતા સ્પર્શત વડે કહેવાયું. હે આર્ય ! જો આ પ્રમાણે છે=જો તમને સદાગમના અનુચરના નામને જાણવાને અતિઆગ્રહ છે એ પ્રમાણે છે, તો દુર્નામકનું દુષ્ટ નામવાળા એવા તેનું, સંતોષ એ પ્રમાણે નામ છે. | સ્પર્શ મનીષિવિવાર: मनीषिणा चिन्तितं-सम्यगुपलब्धा मूलशुद्धिरस्य स्पर्शनस्य प्रभावेण, यः सन्तोषव्यतिकर एवैकस्तत्राघटमानक आसीत् सोऽप्यधुना घटितः । सम्यङ् मया पूर्वं वितर्कितं यथा न सुन्दरः खल्वेष स्पर्शनः प्रायेणेति, यतो विषयाभिलाषप्रयुक्तोऽयं लोकवञ्चनप्रवणः पर्यटति तदशोभन एवायं, तथापि प्रतिपन्नोऽयं मया मित्रतया, दर्शितो बहिश्छायया स्नेहभावः, क्रीडितमेकत्र बहुकालं, तस्मान युक्तोऽकाण्ड एव परित्यक्तुं, केवलं विज्ञातस्वरूपेणास्य मयाऽधुना सुतरां न कर्त्तव्यो विश्रम्भो, नाचरितव्यमस्यानुकूलं, न समर्पणीयमात्मस्वरूपं, न निवेदनीयं गुह्यं, नापि दर्शनीयो बहिर्भावः, विषमप्रकृतिरेष वर्त्तते, ततोऽनेन सह यापनया वर्तितव्यं, पूर्वस्थित्यैव पर्यटितव्यं, सर्वत्र सहितेन कर्त्तव्यं चात्मीयप्रयोजनबोधकमस्य वचनं, केवलमभिष्वङ्गोऽस्योपरि न कार्यो मया यावदस्य सर्वथा परित्यागावसरो भवति, एवं वर्तमानस्य मे न भविष्यत्येष बाधक इति स्थापितो मनीषिणा स्वचेतसि सिद्धान्तः । ततः पूर्वस्थित्यैव विलसन्ति ते स्पर्शनमनीषिबाला नानास्थानेषु, व्रजन्ति दिनानि । પર્શનવિષયક મનીષીનું ચિંતન મનીષી વડે વિચારાયું – પ્રભાવ વડે આ સ્પર્શનની મૂલશુદ્ધિ સમ્યગું પ્રાપ્ત કરાઈ છે. જે ત્યાં= પ્રભાવના કથનમાં, એક સંતોષનો પ્રસંગ જ અઘટમાન હતો તે પણ હવે ઘટ્યો. મારા વડે પૂર્વમાં સમ્યફ વિતર્ક કરાયું મનીષી વિચારે છે કે જ્યારે સ્પર્શત આપઘાત કરવા તૈયાર થયો અને તેનું રક્ષણ કર્યા પછી તેણે પોતાના આપઘાતનું પ્રયોજન કર્યું ત્યારે કહેલ કે સદારામે ભવજંતુનો મારી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy