SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ स्पर्शनस्य सदागमानुचरसंतोषाद् भयः पृष्टोऽन्यदा मनीषिणा स्पर्शनः-यदुत-भद्र! किं भवतः सदागमेनैव तेन भवजन्तुना सुमित्रेण सह विरहः संपादितः उत तत्र कश्चिदन्योऽप्यासीत् ? इति स्पर्शनेनाभिहितं-आर्य! आसीत्, केवलमलं तत्कथया, न खल्वहं भयविह्वलतया तस्य क्रूरकर्मणो नामाप्युच्चारयितुं शक्नोमि, स हि सदागमस्तस्य केवलं भवजन्तोरुपदेशं ददाति मत्कदर्थनविषयं, स तु तस्यैवानुचरः क्रूरकर्मा नानायातनाभिः साक्षान्मां कदर्थयति, भवजन्तुं मत्तो विमुखयति, तेनैव चाहं शरीरप्रासादानिःसारितो, भवजन्तुश्च निर्वृतौ नगर्यां प्रापितः, स एव तत्र कारणं पुरुषः सदागमस्य केवलमुपदेशदाने व्यापारः । मनीषिणाऽभिहितं-भद्र! किं तस्याभिधानम्? स्पर्शनः प्राह-कथितमिदमार्यस्य मया, नाहं भयाकुलतया तदभिधानमुच्चारयामि, अत एव पूर्वमपि मया न युष्माकं तदाख्यातम् । किञ्च-अतिपापिष्ठोऽसौ, ततोऽलं नामग्रहणेन, पापिष्ठजनकथा हि क्रियमाणा पापं वर्द्धयति, यशो दूषयति, लाघवमाधत्ते, मनो विप्लावयति, धर्मबुद्धिं ध्वंसयतीति । मनीषिणाऽभिहितं-तथापि महत्कुतूहलं तदभिधानश्रवणेऽस्माकं, न चास्मदभ्यणे वर्तमानेन भवता तद्भयं विधातव्यं, न च नामग्रहणमात्रेण किञ्चित्पापं, न ह्यग्निरित्युक्ते मुखदाहः संपद्यते, ततो विज्ञाय निर्बन्धं तरलिततारं दशापि दिशोऽवलोकयता स्पर्शनेनाभिहितं-आर्य! यद्येवं ततः सन्तोष इति तस्य दुर्नामकस्य नाम । સ્પર્શનને સદાગમના અનુચર એવા સંતોષથી ભય सव्या मतापी 43 स्पर्शन पुछायो, शुं पुछायुं ते 'यदुत'थी सतावे छ. म ! समन 43 જ તે ભવજંતુ એવા સુમિત્રની સાથે તારો વિરહ કરાયો. અથવા ત્યાં=ભવજંતુ સાથે તારો વિરહ કરાવવામાં, કોઈ અન્ય પણ હતો ? સ્પર્શન વડે કહેવાયું – હે આર્ય ! હતો. ફક્ત તેની કથાથી સર્યું. ખરેખર ભયના વિક્વલપણાથી હું ક્રૂરકર્મવાળા એવા તેના નામને પણ ઉચ્ચારણ કરવા માટે સમર્થ નથી. તે સદાગમ કેવલ તે ભવજંતુને મારી કદર્થતાના વિષયવાળો ઉપદેશ આપે છે. વળી, તેનો અનુચર=સદાગમનો અનુચર, ક્રૂરકર્મવાળો તે નાના પ્રકારની પીડાથી સાક્ષાત્ મને કદર્થના કરે છે. ભવજંતુને મારાથી વિમુખ કરે છે અને તેના વડે જ સદાગમના અનુચર વડે જ, શરીરરૂપી ઓરડાથી હું દૂર કરાયો અને ભવજંતુ નિવૃત્તિ નગરીમાં પ્રાપ્ત કરાવાયો, તે જ પુરુષ–સદાગમનો અનુચર જ, ત્યાં=મને શરીરમાંથી બહાર કાઢીને નિવૃત્તિ નગરીમાં પહોંચાડવાનું કારણ છે તેમાં, સદાગમનો કેવલ ઉપદેશદાનમાં વ્યાપાર છે. મનીષી વડે કહેવાયું – હે ભદ્ર ! તેનું નામ શું છે?=સદાગમના અનુચરનું નામ શું છે? સ્પર્શત કહે છે. આર્યને મારા વડે આ કહેવાયું છે ? શું કહેવાયું છે? તે કહે છે, ભયના આકુલપણા વડે હું તેનું નામ ઉચ્ચારતો નથી. આથી જ=તેનું નામ ગ્રહણ કરવામાં મને ભય થાય છે આથી જ, પૂર્વમાં પણ તે=સદાગમના અનુચરનું નામ, મારા વડે તમને કહેવાયું નથી=સ્પર્શત વડે
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy