SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ બ્લોક : ईर्ष्याशोकभयग्रस्तैर्देववेषविडम्बकैः । विहितं नाटकं दृष्ट्वा , स तुष्टो बत जायते ।।१५।। શ્લોકાર્ચ - ઈર્ષા, શોક, ભયગ્રસ્ત, એવા દેવના વેષના વિડંબકો વડે કરાયેલું નાટક જોઈને તે કર્મપરિણામરાજા, તુષ્ટ થાય છે. ll૧૫II શ્લોક : तथा यथेष्टचेष्टोऽसौ, पुनस्तानेव सुन्दरैः । आकारैर्योजयत्युच्चैर्लोकानाटककाम्यया ।।१६।। શ્લોકાર્ય : અને યથેષ્ટ ચેષ્ટાવાળો આ નાટક કરાવાની કામનાથી તે જ લોકોને સુંદર આકારો વડે અત્યંત યોજન કરે છે. [૧ શ્લોક : विडम्ब्यमानास्ते तेन, प्राणिनः प्रभविष्णुना । त्रातारमात्मनः कञ्चिन्न लभन्ते कदाचन ।।१७।। શ્લોકાર્ચ - પ્રભાવવાળા એવા તેના વડે કર્મપરિણામરાજા વડે, વિડંબના કરાતા તે પ્રાણીઓ આત્માનું રક્ષણ કરનાર ક્યારે પણ કોઈને પ્રાપ્ત કરતા નથી. II૧૭ના બ્લોક : स हि विज्ञापनातीतः, स्वतन्त्रो यच्चिकीर्षति । तत्करोत्येव केनापि, न निषिद्धो निवर्तते ।।१८।। શ્લોકાર્થ :વિજ્ઞાપનાથી અતીત સ્વતંત્ર એવો તે ત્રાસેલા જીવોની વિજ્ઞાપનાથી અતીત સ્વતંત્ર એવો કર્મપરિણામરાજા, જે ઈચ્છે છે તે કરે છે. કોઈનાથી પણ નિષિદ્ધ કરાયેલો નિવર્તન પામતો નથી. II૧૮II શ્લોક : ततश्चक्वचिदिष्टवियोगार्त, क्वचित्संगमसुन्दरम् । क्वचिद्रोगभराक्रान्तं, क्वचिद्दारिद्र्यदूषितम् ।।१९।।
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy