________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
ततश्चकाकरासभमार्जारमूषकाकारधारकाः ।
सिंहचित्रकशार्दूलमृगवेषविडम्बकाः ।।११।। શ્લોકાર્ધ :
અને તેથી-કર્મપરિણામ આજ્ઞા કરે છે તેથી, કાક રાસભ, બિલાડા, મૂષક આકારને ધારણ કરનારા, સિંહ, ચિતો, શાર્દૂલ, મૃગના વેષને ધારણ કરનારા. ll૧૧. શ્લોક :
गजोष्ट्राश्वबलीवर्दकपोतश्येनरूपिणः ।
यूकापिपीलिकाकीटमत्कुणाकारधारिणः ।।१२।। શ્લોકાર્ચ -
ગજ, ઊંટ, અશ્વ, બળદ, કબૂતર, કાગડો રૂપવાળા, જૂ, કીડી, પિપીલિકા, કીટ, મંકોડાના આકારને ધારણ કરાનારા. ll૧૨ાાં શ્લોક :
अनन्तरूपास्तिर्यञ्चो, भूत्वा तच्चित्तमोदनम् ।
ते नाटकं महाहास्यकारणं नाटयन्ति वै ।।१३।। શ્લોકાર્ચ -
અનેક રૂપવાળા તિર્યંચો થઈને તેઓ તેના ચિત્તના આનંદને કરનારા કર્મપરિણામરાજાના ચિત્તને આનંદને કરનારા, મહાહાસ્યના કારણ એવા નાટકને, કરે છે. II૧૩ શ્લોક :
कुब्जवामनमूकान्धवृद्धबाधिर्यसंगतैः ।
तथाऽन्यमानुषैः पात्रैर्नाटकं नाटयत्यसौ ।।१४।। શ્લોકાર્ય :
કુજ, વામન, મૂક, આંધળા, વૃદ્ધ, બહેરાપણાથી સંગત અજમાનુષ એવાં પાત્રો વડે આકર્મપરિણામરાજા, નાટકને કરાવે છે. II૧૪ll