SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ બ્લોક : नास्ति मल्लो जगत्यन्यो, ममेति मदविह्वलः । स राजोपद्रवं कुर्वन्न धनायति कस्यचित् ।।४।। શ્લોકાર્ચ - જગતમાં મારો અન્ય મલ્લ નથી એ પ્રમાણે મદથી વિહ્વલ થયેલો તે રાજા કર્મપરિણામરાજા, ઉપદ્રવોને કરતો કોઈને ગણકારતો નથી. llll. શ્લોક : ततो हास्यपरो लोकान्, नानाकारैविडम्बनैः । सर्वान्विडम्बयन्त्रुच्चैर्नाटयत्यात्मनोऽग्रतः ।।५।। શ્લોકાર્ચ - તેથી હાસ્યમાં તત્પર વિવિધ પ્રકારની વિડંબનાથી સર્વ લોકોને વિડંબના કરતો પોતાની આગળ અત્યંત નચાવે છેકર્મ રાજા કોઈને ગણકારતો નથી તેથી સંસારવ દરેક જીવોને પોતાની આગળ તે તે ભાવોથી સતત નચાવે છે. Iml શ્લોક : तेऽपि लोका महान्तोऽपि, प्रतापमसहिष्णवः । तस्य यद्यदसौ वक्ति, तत्तत्सर्वं प्रकुर्वते ।।६।। શ્લોકાર્ધ : તે લોકો મહાન હોવા છતાં પણ તેના પ્રતાપને સહન નહીં કરનારા કર્મપરિણામરાજાના પ્રતાપને સહન નહીં કરનારા, જે જે આકર્મપરિણામરાજા કહે છે તે તે સર્વ કરે છે સંસારવર્તી જીવો કર્મ કરતાં પણ મહાન છે; કેમ કે અનંતવીર્યવાળા છે છતાં પોતાના કર્મના પ્રતાપને સહન નહીં કરી શકનારા હોવાથી કર્મથી ભયભીત થઈને કર્યો જે કહે છે કર્મને પરવશ તે તે પ્રમાણે સર્વ પ્રવૃત્તિઓ કરીને તેના ગુલામ થઈને વર્તે છે. Iકા શ્લોક : તતकांश्चिन्नारकरूपेणाक्रोशतो वेदनातुरान् । नर्तयत्यात्मनः प्रीति, मन्यमानो मुहुर्मुहुः ।।७।।
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy