SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तत्श्रुत्वा स्फुरितं चित्ते, धर्मबोधकरे तदा । भुङ्क्ष्वेदं त्रयमित्युक्तः, किमेवं बत भाषते । । २८८ ।। શ્લોકાર્થ : ત્યારે તે સાંભળીને ધર્મબોધકરના ચિત્તમાં સ્ફુરાયમાન થયું, ‘આ ત્રણને તું ભોગવ' એ પ્રમાણે કહેવાયેલો આ પ્રમાણે કેમ બોલે છે ? ।।૨૮૮ા શ્લોક ઃ आ ज्ञातमेष तुच्छत्वादेवं चिन्तयते हृदि । भोजनत्याजनार्थो में, सर्वोऽयं विस्तरो गिराम् ।।२८९ ।। શ્લોકાર્થ : હં.... જાણ્યું, આ=દ્રમક, તુચ્છપણાથી હૃદયમાં આ પ્રમાણે વિચારે છે, ભોજનના ત્યાજન અર્થવાળો મારો આ સર્વ વાણીનો વિસ્તાર છે. II૨૮૯॥ શ્લોક ઃ क्लिष्टचित्ता जगत्सर्वं मन्यन्ते दुष्टमानसम् । શુદ્ધામિસન્વયઃ સર્વ, શુદ્ધવિત્ત વિનાનતે ।।૨૧૦।। શ્લોકાર્થ : ક્લિષ્ટ ચિત્તવાળા જીવો સર્વ જગતને દુષ્ટ માનસવાળા માને છે, શુદ્ધ અભિપ્રાયવાળા જીવો સર્વ જગતને શુદ્ધ ચિત્તવાળા જાણે છે. II૨૯૦I શ્લોક ઃ તતો વિશ્વસ્ય તેનો, મા મેષીર્ભદ્ર ! વિન્ગ્વન । नाधुना त्याजयामीदमन्नमेधि निराकुलः ।। २९१ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી હસીને તેના વડે=ધર્મબોધકર વડે, કહેવાયું. હે ભદ્ર ! તું ભય પામ નહિ, હમણાં હું કંઈપણ આ અન્નને=કદન્નને, ત્યાગ કરાવતો નથી, નિરાકુલ એવો તું થા. II૨૯૧॥
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy