SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૭૩ બ્લોક : ततस्त्वं दलिताशेषरोगव्रातो नरेश्वरम् । विशेषतः समाराध्य, भविताऽसि नृपोत्तमः ।।२८४ ।। શ્લોકાર્ચ - ત્યારપછી નરેશ્વરને વિશેષથી આરાઘીને નાશ કર્યો છે સમગ્ર રોગનો સમૂહ જેણે એવો તું નૃપોતમ થનાર છો. ll૨૮૪TI શ્લોક : इयं च तद्दया तुभ्यं, दास्यत्येतद्दिने दिने । किमत्र बहनोक्तेन? भोक्तव्यं भेषजत्रयम् ।।२८५।। શ્લોકાર્ચ - અને આ તયા તને દરરોજ આને=ભેષજત્રયને, આપશે, અહીં બહુ કહેવા વડે શું ? ઔષધબયનું તારે સેવન કરવું જોઈએ. l૨૮૫ll શ્લોક : ततः प्रह्लादितः स्वान्ते, वचनैस्तस्य कोमलैः । स्वाकूतमुररीकृत्य, स एवं द्रमकोऽब्रवीत् ।।२८६।। શ્લોકાર્ચ - ત્યારપછી તેનાં=ધર્મબોધકરનાં, કોમળ વચનો વડે પોતાના અંતઃકરણમાં અલ્લાદ પામેલો તે દ્રમક પોતાના અભિપ્રાયને આશ્રયીને આ પ્રમાણે બોલ્યો. ર૮૬ll विश्वस्तस्य तस्य स्वाशयप्रकाशः બ્લોક : इदं नाद्यापि शक्नोमि, पापस्त्यक्तुं कदन्नकम् । अन्यत्तु यन्मया किञ्चित्, कर्त्तव्यं तत्समादिश ।।२८७।। વિશ્વસ્ત એવા દ્રમકનું ધર્મબોધકરને પોતાના આશયનું પ્રકાશન શ્લોકાર્ચ : પાપી એવો હું હજુ પણ આ કદન્નનો ત્યાગ કરવાને શક્તિમાન નથી, બીજુ વળી જે કંઈ મારા વડે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. Il૨૮૭
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy