________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
կկ
શ્લોકાર્ય :
વિધિથી પ્રયોગ કરાતું આ (ઔષધ) વર્ણ, પુષ્ટિ, ધૃતિ, બળ, મનની પ્રસન્નતા, ઓર્જિત્ય, વયનું સ્તંભન, સવીર્યતા, અને આ=ઔષધ, અજરામરપણું કરે એ સંશય નથી, લોકમાં પણ આનાથી અત્યંત શ્રેષ્ઠ પરમ ઔષધ નથી એમ હું માનું છું. ll૧૧-૨૧ચા શ્લોક :
तदेनममुना सम्यक्, त्रयेणापि तपस्विनम् ।
व्याधिभ्यो मोचयामीति, चित्ते तेनावधारितम् ।।२१३।। શ્લોકાર્ધ :
તેથી આ તપસ્વીને આ ત્રણે પણ ઔષધ વડે સારી રીતે વ્યાધિઓથી હું છોડાવું એ પ્રમાણે ચિત્તમાં તેના વડે=ધર્મબોધકર વડે, અવધારણ કરાયું. ll૧૩||
विमलालोकप्रयोगः શ્લોક :
ततः शलाकामादाय, विन्यस्याग्रे तदञ्जनम् । तस्य धूनयतो ग्रीवामञ्जिते तेन लोचने ।।२१४ ।।
વિમલાલોક અંજનનો પ્રયોગ શ્લોકાર્ચ -
ત્યારપછી સળીને લઈને તે અંજન (સળીના) અગ્રભાગમાં મૂકીને ડોકને ધુણાવતા એવા તેનાં બે લોચનો તેના વડે=ધર્મબોધકર વડે, અંજાયાં. ર૧૪ll
શ્લોક :
प्रह्लादकत्वाच्छीतत्वादचिन्त्यगुणयोगतः । तदनन्तरमेवास्य, चेतना पुनरागता ।।२१५ ।।
શ્લોકાર્ધ :
પ્રહલાદકપણું હોવાથી, શીતપણું હોવાથી, અચિંત્યગુણનો યોગ થવાના કારણે, તેના અનંતર જરઅંજનના અનંતર જ, આને દ્રમુકને, ફરી ચેતના આવી. ર૧પI